JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
આકૃતિમાં એક પરિપથ દર્શાવેલ છે જેમાં ત્રણ અવરોધો (દરેક 9 Ω ના) અને બે પ્રેરકો (દરેક 4 mH ના) છે. જ્યારે સ્વીચ K ચાલુ કરવામાં આવે તે ક્ષણે એમીટરનું અવલોકન __________ A હશે.

- A 1
- B શૂન્ય
- C 3
- D 2
Answer & Solution
Correct Answer
(A) 1
Step-by-step Solution
Detailed explanation
સ્વીચ બંધ કર્યા પછી તરત જ, પ્રેરક ખુલ્લા પરિપથ તરીકે વર્તશે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઑક્સિજનના 10 મોલને અચળ કદે \(30^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ગરમ કરવામાં આવે છે. વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર _________ cal છે. (અચળ દબાણે ઑક્સિજનની મોલર વિશિષ્ટ ઉષ્મા, \(C _{ p }=7 cal . / mol ^{\circ} C\) અને \(\left.R =2 cal . / mol ^{\circ} C .\right)\))JEE Mains 2026 Medium
- એક નિરિક્ષક પ્રકાશની ગતિ કરતાં અડધી ગતિથી \(10\) \(GHz\) આવૃત્તિના તરંગો ઉત્પન્ન કરતા એક સ્થિર માઇક્રોવેવ \((microwave)\) ઉદ્ગમ તરફ જાય છે.આ નિરિક્ષક દ્રારા મપાતી માઇક્રોવેવની આવૃત્તિનું મૂલ્ય .......\(GHz\) હશે : (પ્રકાશની ગતિ = \(3 \times 10^8 \) \(ms^{-1}\))JEE Mains 2017 Medium
- એક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લંબરુપે મુકેલ છે.ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ \(A.\) ગૂંચળામાં રહેલ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર કરીને \(B.\) ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને \(C.\) ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના સમતલ વચ્ચેના કોણનો ફેરફાર કરીને \(D.\) ચુંબકીય ક્ષેત્રની દિશા, તેનું મૂલ્ય બદલ્યા સિવાય, અચાનક ઉલટાવવાથી બદલી શકાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2023 Medium
- એકબીજાને તેઓની મુખ્ય અક્ષની દિશામાં સંપર્કમાં રાખેલા એક સમાન \(5\) બહિર્ગોળ લેન્સની બનેલા સંયોજન માટેનો પરિણામી (ચોખ્ખો) પાવર \(25D\) છે. દરેક બહિર્ગૉળ લેન્સની કેન્દ્ર લંબાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- દ્રવ્ય માટે તેની સ્થિતિસ્થાપક હદમાં રેખીય પ્રતિબળ અને રેખીય વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. \(5 \times 10^{-4}\) જેટલી રેખીય વિકૃતિ માટે ઊર્જા ઘનતામાં થતો વઘારો ............ \(kJ / m ^{3}\) હશે.
JEE Mains 2022 Hard - વિભાગ \(I\) અને \(II\) ને \(25\, {cm}\) ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ \(I\) માં એક વસ્તુને \(40\, {cm}\) અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે (\(cm\) માં) પ્રતિબિંબ મળશે?
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(\log _{\left(x+\frac{7}{2}\right)}\left(\frac{x-7}{2 x-3}\right)^2 \geq 0\) નાં પૂર્ણાક ઉકેલો \(x\) ની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- એક ખેંચ્યા વગર ની સ્પ્રિંગ લંબાઈ \(l\) અને દળ \(m\) ધરાવે છે અને તેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે.ધારો કે સ્પ્રિંગ ને એકસમાન તાર થી બનાવેલી છે તો તેના એક છેડાને સમાન વેગ \(v\) થી ખેંચવામાં આવે છે તો તેણે મેળવેલી ગતિઉર્જા કેટલી થશે?JEE Mains 2014 Hard
- વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=\left(\frac{\sqrt{3}}{2} \hat{i}+\frac{1}{2} \hat{j}\right) 30 \sin \left[\omega\left(\mathrm{t}-\frac{z}{\mathrm{c}}\right)\right]\) (S.I. એકમોમાં) વડે અપાય છે.
S.I. એકમોમાં અનુરૂપ વિદ્યુતક્ષેત્ર શોધો:JEE Mains 2025 Easy - એક લાક્ષણિક દહનશીલ એન્જીન (કંબશન એન્જીન) માં વાયુનાં અણુ દ્વારા થયેલ કાર્યને \(W=\alpha^{2} \beta e^{\frac{-\beta x^{2}}{k T}}\) દ્વારા આપવામાં આવે છે જ્યાં \(x\) સ્થાનાંતર, \(k\) બોલ્ટ્ઝમેન અચળાંક અને \(T\) તાપમાન દર્શાવે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય, તો \(\beta\) નું પરિમાણ ......... હશે.JEE Mains 2021 Hard
- \(2 \times 10^{-3} \mathrm{~T}\) નું સમાન ચુંબકીયક્ષેત્ર ધન \(\mathrm{Y}\) અક્ષની દિશામાં અસ્તિત્વ ધરાવે છે. \(\mathrm{Y}-\mathrm{Z}\) સમતલમાં રહેલ \(20 \mathrm{~cm}\) અને \(10 \mathrm{~cm}\) લંબાઈની બાજુ ધરાવતી એક લંબચોરસ લુપ માંથી \(5\) \(A\) વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંચળામાં ઋણ \(\mathrm{X}\) અક્ષના સંદર્ભમાં વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય અને દિશા _______ છે.JEE Mains 2024 Hard
- બોહર પરમાણુ મોડેલ અનુસાર, નીચે આપેલી કઈ સંક્રાંતિ દરમ્યાન આવૃત્તિ મહત્તમ હશે ?JEE Mains 2021 Hard