JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(2\,kg\) દ્રવ્યમાન ધરાવતો ધનગોળો સમક્ષિતિજ પૃષ્ઠ પર \(2240\,J\) ગતિઉર્જા સાથે શુદ્ધ લોટણ ગતિ કરે છે. તો ગોળાના કેન્દ્રનો વેગ \(............ms ^{-1}\) હશે.
- A \(40\)
- B \(38\)
- C \(37\)
- D \(36\)
Answer & Solution
Correct Answer
(A) \(40\)
Step-by-step Solution
Detailed explanation
\(KE =\frac{1}{2} mv ^2+\frac{1}{2} I \omega^2\) \(2240=\frac{1}{2} 2( v )^2+\frac{1}{2} \frac{2}{5}(2) R ^2 \cdot\left(\frac{ v }{ R }\right)^2\) \(2240= v ^2+\frac{2}{5} v ^2\) \(\Rightarrow v =40\,m / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો કલોરીનના અણુની \(27^{\circ}\,C\) તાપમાને \(r.m.s\) ઝડપ \(490\,m / s\) હોય, તો આ જ તાપમાને આર્ગોનના અણુની \(r. m. s\) ઝડપ ....... \(m/s\) થશે. (આર્ગોનના અણુનું દળ \(= 39.9\,u\), કલોરીના અણુનું દળ = \(70.9\,u )\)JEE Mains 2023 Easy
- એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના \(2:1\) ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન \(30^{\circ}\,C\) છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. \((Ar\)નું પરમાણુ દળ \(=39.9\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- એક નાના ગજિયા ચુંબકને 800 Gauss ના બાહ્યક્ષેત્રમાં તેની અક્ષ \(30^{\circ}\) ખૂણે રહે તેમ મૂકતા તે 0.016 N.m નું ટોર્ક અનુભવે છે.તેને સૌથી સ્થાયી સ્થાનથી સૌથી અસ્થાયી સ્થાનમાં લઈ જવા માટે કરેલું કાર્ય \(\alpha \times 10^{-3} J\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium
- મિલકનના ઓઇલ ડ્રોપ પ્રયોગમાં \(2.0 \times 10^{-5}\, {m}\) ત્રિજયા અને \(1.2 \times 10^{3} \,{kgm}^{-3}\) ઘનતા ધરાવતા વિદ્યુતભારરહિત ટીપાં પર લાગતું શ્યાનતા બળ કેટલું હશે? પ્રવાહીની શ્યાનતા \(=1.8 \times 10^{-5}\, {Nsm}^{-2} \) (હવાના કારણે લાગતું ઉત્પ્લવક અવગણો)JEE Mains 2021 Medium
- આપેલી આકૃતિને અનુરૂપ લૉજિક ગેટનું નામ છે?
JEE Mains 2023 Medium - \(10^3 \mathrm{~kg}\) દળનો એક ઉપગ્રહ \(2 \mathrm{R}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે. જો ઉપગ્રહને \(\frac{10^4 \mathrm{R}}{6} \mathrm{~J}\) ઊર્જા પૂરી પાડવામાં આવે, તો તે _______ ત્રિજ્યાની નવી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરશે.
(ઉપયોગ કરો: \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2, \mathrm{R}=\) પૃથ્વીની ત્રિજ્યા)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો વક્ર \(y=x+\sin y\) નો બિંદુ \((a, b)\) આગળનો સ્પર્શક બિંદુઓ \(\left(0, \frac{3}{2}\right)\) અને \(\left(\frac{1}{2}, 2\right),\) ને જોડતી રેખાને સમાંતર હોય તોJEE Mains 2020 Medium
- ચાર પાસાને એકસાથે ઉચાળવામાં આવે છે અને તેના અંકો દ્વારા \(2 \times 2\) શ્રેણિકમાં બનાવમાં આવે છે . તો એવા શ્રેણિક કે જેમાં બધા જ અંકો ભિન્ન હોય અને જેનું મૂલ્ય શૂન્યતર હોય તેવા શ્રેણિકની સંભાવના મેળવો.JEE Mains 2021 Hard
- પ્રદેશ \(A =\left\{(x, y): 4 x^2+y^2 \leqslant 8\right.\) અને \(\left.y^2 \leqslant 4 x\right\}\) નું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2026 Easy
- \(f(x)=\left|\begin{array}{ccc} \sin ^{2} x & 1+\cos ^{2} x & \cos 2 x \\ 1+\sin ^{2} x & \cos ^{2} x & \cos 2 x \\ \sin ^{2} x & \cos ^{2} x & \sin 2 x \end{array}\right|, x \in R\) નું મહત્તમ મૂલ્ય ..... છે.JEE Mains 2021 Medium
- ઉત્તેજિત \(He^+\) આયન ધરા અવસ્થામાં આવવા માટે બે \(108.5\, nm\) અને \(30.4\, nm\) તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે.શરૂઆતની ઉત્તેજીત અવસ્થા માટેનો ક્વોન્ટમ અંક \(n=..........\) કેટલો હશે? ( \(\lambda \) તરંગલંબાઈના ફોટોનની ઉર્જા \(E = \frac{{1240\,eV}}{{\lambda \,(in\,nm)}}\))JEE Mains 2019 Medium
- તાર \(A\) અને \(B\) ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર \(7 : 4\) છે. તાર \(A\)ની લંબાઈ \(2\, m\) અને ત્રિજ્યા \(R\) અને તાર \(B\) ની લંબાઈ \(1.5\, m\) અને ત્રિજ્યા \(2\, mm\) છે.આપેલ વજન માટે બંને તારની લંબાઈમાં સરખો વધારો થતો હોય તો \(R\) નું મૂલ્ય ......... \(mm\) હશે.JEE Mains 2019 Medium