ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

\(Io\) તીવ્રતા ઘરાવતા અધ્રુવીભૂત પ્રકાશ કિરણપુંજ ને પોલેરોઇડ \(A \) અને ત્યારબાદ બીજા પોલેરોઇડ \(B\) નું મુખ્ય સમતલ પોલેરોઇડ \(A\) ની સાપેક્ષ \(45°\) નો કોણ બનાવતું હોય,તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા _______ થશે.

  1. A \(\;\frac{{I_o}}{8}\)
  2. B \(\;I_o\)
  3. C \(\;\frac{{I_o}}{2}\)
  4. D \(\;\frac{{I_o}}{4}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\;\frac{{I_o}}{4}\)

Step-by-step Solution

Detailed explanation

તીવ્રતા વચ્ચેનો સંબંધ \(I=\left( {\frac{{{I_0}}}{2}} \right) {\cos ^2}\theta=\frac{{{I_0}}}{2} {\cos ^2}45^\circ =\frac{{{I_0}}}{4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app