ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields

\(10 \,g\) દળ અને \(2.0 \times 10^{-7} \;C\) વિધુતભાર ધરાવતા બે એક સમાન વિદ્યુતભારીત કણોને એકબીજા વચ્ચે \(L\) અંતર રહે તે રીતે એક સમક્ષિતિજ ટેબલ ઉપર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી તેઓ.....સંતુલનમાં રહે. જો બંને કણો વચ્ચે અને ટેબલ વચ્ચે ધર્ષણાંક \(0.25\) હોય, તો \(L\) નું મૂલ્ય......થશે [ \(g =10 \;ms ^{-2}\) લો.]

  1. A \(12\)
  2. B \(10\)
  3. C \(8\)
  4. D \(5\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(12\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{ kq ^{2}}{ L ^{2}}=\mu mg \Rightarrow L =\sqrt{\frac{ k }{\mu mg } q }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app