JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
\(x\)-દિશામાં પ્રસરતા સમતલ વીજ ચુંબકીય તરંગને \(\mathrm{E}_y=\left(200 \mathrm{Vm}^{-1}\right) \sin \left[1.5 \times 10^7 \mathrm{t}-0.05 x\right]\) દ્વારા રજૂ કરવામાં આવે છે. તરંગની તીવ્રતા______ છે . \(\left(\epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right.\) લો.)
- A \(35.4 \ \mathrm{Wm}^{-2}\)
- B \(53.1 \ \mathrm{Wm}^{-2}\)
- C \(26.6 \ \mathrm{Wm}^{-2}\)
- D \(106.2 \ \mathrm{Wm}^{-2}\)
Answer & Solution
Correct Answer
(B) \(53.1 \ \mathrm{Wm}^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{I}=\frac{1}{2} \varepsilon_0 \mathrm{E}_0^2 \times \mathrm{c} \) \( \mathrm{I}=\frac{1}{2} \times 8.85 \times 10^{-12} \times 4 \times 10^4 \times 3 \times 10^8 \) \( \mathrm{I}=53.1 \mathrm{~W} / \mathrm{m}^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા \(AB\) ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ \(m\) છે અને તેના પર બીજો \(2m\) દળનો પદાર્થ \(A\) થી \(75\, cm\) અંતરે લટકાવેલો છે.તો \(A\) પાસેની દોરીમાં તણાવબળ ....... \(mg\) હશે?
JEE Mains 2020 Hard - વર્તુળાકાર ગુંચળાની અક્ષ પર કેન્દ્રથી અનુક્રમે \(0.05\, m\) અને \(0.2\, m\) અંતરે રહેલ બે બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રો \(8:1\) નાં ગુણોત્તરમાં છે. ગુંચળાની ત્રિજ્યા ........... \(m \) છે.JEE Mains 2021 Hard
- એક પદાર્થ \(6\) મિનિટમાં \(60^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડે છે. જો પરિસરનું તાપમાન \(10^{\circ} C\) હોય, તો પછીની \(6\) મિનિટ પછી તેનું તાપમાન \(.........{ }^{\circ} C\) થશે.JEE Mains 2023 Medium
- સમાન તાપમાને રહેલ હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની \(rms\) ઝડપ અનુક્રમે \({V}_{{H}}, {V}_{0}\) અને \({V}_{{C}}\) હોય તોJEE Mains 2021 Medium
- નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : કણોના યાંત્રિક તંત્ર માટે કુલ ગતિઊર્જા એ બધા જ કણોની ગતિઊર્જાના સરવાળા જેટલો હોય છે.
કથન \(II\) : કુલ ગતિઊર્જા એ દ્રવ્યમાન કેન્દ્રની ઉગમબિંદુના સંદર્ભમાં ગતિઊર્જા અને બધા જ કણોની દ્રવ્યમાન કેન્દ્રના સંદર્ભમાં ગતિઊર્જાના સરવાળા બરાબર હોઈ શકે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો \(2000 \,\Omega\) અવરોધ ધરાવતું વોલ્ટમીટર \(500 \,\Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો વોલ્ટમીટરમાં ........ \(V\)નું અવલોકન (રિડિંગ) મળશે.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(0.2 \mathrm{~mm}\) પહોળાઈ ધરાવતી સ્લિટ પરથી \(400 \mathrm{~nm}\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશથી વિવર્તન માટે મળતી વિવર્તન ભાત ને \(100 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી મુખ્ય સમતલ પર કેન્દ્રિત કરવામાં આવે છે. તો પ્રથમ ગૌણ મહત્તમની પહોળાઈ _________થશે.JEE Mains 2024 Hard
- એક વિકિરણ માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\vec E = 2{E_0}\,\hat i\,\cos\, kz\,\cos\, \omega t\) તો તેના માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B\) કેટલું હશે?JEE Mains 2017 Hard
- વિધાન \(-1\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. વિધાન \(-2\) : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે.JEE Mains 2013 Hard
- પોટેન્શિયોમીટરના તારની લંબાઈ \(1200\; \mathrm{cm}\) અને તે \(60 \;\mathrm{mA}\) પ્રવાહનું વહન કરે છે. \( 5\; \mathrm{V}\; emf\) અને \(20\; \Omega,\) આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે તટસ્થ બિંદુ \(1000\; \mathrm{cm}\) મળે તો સંપૂર્ણ તારનો અવરોધ કેટલા ............. \(\Omega\) હશે?JEE Mains 2020 Medium
- જેને માટે \(\sin ^{-1}(\sin \theta)-\cos ^{-1}(\sin \theta) > 0, \theta \in(0,2 \pi)\) અથાર્થ થાય તેવો મોટામાં મોટો અંતરાલ \(( a , b ) \subset(0,2 \pi)\) છે.જો \(\alpha x^2+\beta x+\sin ^{-1}\left(x^2-6 x+10\right)+\cos ^{-1}\left(x^2-6 x+10=0\right)\) અને \(\alpha-\beta= b - a\) હોય,તો \(\alpha=...........\).JEE Mains 2023 Hard
- \(\sqrt{\frac{2 \mathrm{I}}{\epsilon_0 c}}\) નો એકમ શું છે?
(I = વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા, \(\mathrm{c}:\) પ્રકાશની ઝડપ)JEE Mains 2025 Easy