ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને બે અસમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ જેનું દળ \(\frac {7M}{8}\), તેને એક \(2R\) ત્રિજ્યાની તકતીમાં ફેરવવામાં આવે છે.બીજા ભાગને એક ઘન ગોળામાં ફેરવવામાં આવે છે.\(I_1\) એ તકતીની તેની અક્ષની સાપેક્ષે અને \(I_2\) એ નવા ગોળાની તેની અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા હોય તો તેનો ગુણોત્તર \(I_1/I_2\) કેટલો થાય?

  1. A \(285\)
  2. B \(185\)
  3. C \(65\)
  4. D \(140\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(140\)

Step-by-step Solution

Detailed explanation

\({I_1} = \frac{{\left( {\frac{{7M}}{8}} \right){{\left( {ZR} \right)}^2}}}{2} = \frac{{7M \times 4{R^2}}}{{2 \times 8}} = \frac{{7M{R^2}}}{4}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app