JEE Mains · Physics · STD 12 - 12. atoms
\(He ^{+}\)ની દ્વિતીય કક્ષા \(r_1\) છે અને \(Be ^{3+}\) ની ચોથી કક્ષા \(r_2\) વડે દર્શાવેલ છે. ગુણોત્તર \(\frac{r_2}{r_1}\) નું મૂલ્ય \(x: 1\) મળે છે. \(x\) નું મૂલ્ય ....... થશે.
- A \(4\)
- B \(6\)
- C \(2\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(r \propto \frac{ n ^2}{ z }\) \(\frac{ r _{ He ^{+}}}{ r _{ Be ^{3+}}}=\frac{2^2 \times 4}{2 \times 4 \times 4}=\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) વડે દર્શાવેલ છે. વિધાન \(A :\) \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતી લગભગ \(X, Y\) અક્ષ (તેના પ્લેનમાંથી પસાર થતી) અને \(Z-\) અક્ષ જે તેના પ્લેન પર લંબ છે તેને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_{x}, I_{y}\) અને \({I}_{z}\) છે. ત્રણેય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા સમાન હશે. Reason \(R\) : ચાકગતિ કરતાં દઢ પદાર્થનું દળ અને આકાર નિશ્ચિત હોય છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- \(ABC\) સમબાજુ ત્રિકોણ તકતી છે.\(O\) અને \(E\) એ \(AB\) અને \(AC\)ના મધ્યબિંદુ છે.\(G\) એ કેન્દ્ર છે. \(G\) માંથી પસાર થતી અને સમતલ \(ABC\)ને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(I _{0}\) છે.જો \(ADE\) ભાગને દૂર કરવામાં આવે છે ત્યારે વધેલા ભાગની જડત્વની ચાક્માત્રા તે જ અક્ષને અનુલક્ષીને \(\frac{ NI _{0}}{16}\) હોય તો \(N=......\)
JEE Mains 2020 Hard - એક દ્રિ-પરમાણુક વાયુને \(735\,J\) જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો \(..........\,J\) થશે.JEE Mains 2023 Medium
- નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : એક પદાર્થ સંરક્ષી બળક્ષેત્ર \(\vec{F}\) હેઠળ સ્થાન \(r_1\) થી સ્થાન \(r_2\) સુધી ગતિ કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય \(W=-\int_{r_1}^{r_2} \vec{F} \cdot \overrightarrow{d r}\) છે.
કથન \(II\) : કોઈ પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાન તરફ જતી વખતે અનંત સંખ્યામાં પથને અનુસરી શકે છે. માટે સંરક્ષી ક્ષેત્ર માટે પદાર્થે કરેલા કાર્યનો જથ્થો અનુસરેલા પથ સાથે બદલાય છે.
ઉપરોક્ત વિધાનને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - અચુંબકીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(\vec E\, = \,{\vec E_0}\,(4 \times {10^{ - 7}}\,x - 50t)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. તો આ માધ્યમનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?JEE Mains 2013 Hard
- એક ઉપગ્રહને પૃથ્વીની ફરતે ' R ' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. એક બીજો ઉપગ્રહ 1.03 R ત્રિજ્યાની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. બીજા ઉપગ્રહનો પરિક્રમણનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતાં આશરે કેટલા ટકા વધારે હશે?JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- બિંદુ \((0, 1, 2)\) માંથી પસાર થતી અને રેખા \(\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-1}{-2}\)ને લંબ રેખાનું સમીકરણ ............. છે.JEE Mains 2021 Medium
- એક સમધનની કોઈ એક બાજુનાં મધ્યસ્થાન આગળ \(q\) વિદ્યુતભાર મૂકવામાં આવેલ છે. સમધન સાથે સંકળાયેલ પ્રવાહ _______ હશે.JEE Mains 2024 Hard
- સમતલ \(x - y + z = 5\) થી રેખા \(x = y = z\) ની દિશામાં માપવામાં આવેલ બિંદુ \(\left( {1, - 5,9} \right)\)નું અંતર . . . .છે.JEE Mains 2016 Hard
- ધારો કે \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) એ એવા ત્રણ શૂન્યેતર સદિશો છે કે જેથી \(\vec{b}\) અને \(\vec{c}\) અસમરેખ થાય. જો \(\vec{a}+5 \vec{b}\) એ \(\vec{c}, \vec{b}+6 \vec{c}\) સાથે સમરેખ હોય અને \(\vec{a}\) સાથે સમરેખ હોય અને \(\vec{a}+\alpha \vec{b}+\beta \vec{c}=\overrightarrow{0}\) હોય, તો \(\alpha+\beta=\) ...........JEE Mains 2024 Medium
- \(m\) દળનો એક નાનો કણ એવી રીતે ગતિ કરે છે કે તેની સ્થિતિઊર્જા \(U=\frac{1}{2} m \omega^2 r ^2\) જ્યાં \(\omega\) અચળાંક છે અને \(r\) એ કણનું ઉગમબિંદુથી અંતર છે. બોહરના વેગમાન અને વર્તુળાકાર ભ્રમણકક્ષાનું ક્વોન્ટમીકરણને ધારતા, \(n\) મી કક્ષાની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં થશે?JEE Mains 2023 Medium
- એક વર્ગના \(40\) વિદ્યાર્થીઓની ઉમરનું આવૃત્તિ વિત૨ણ નીચે મુજબ આપેલ છે.
ને મધ્યસ્થથી સરેરાશ વિચલન \(1.25\) હોય, તો \(4 x+5 y=\) ...........ઉંમર \(15\) \(16\) \(17\) \(18\) \(19\) \(20\) વિધાથીઓ ની સંખ્યા \(5\) \(8\) \(5\) \(12\) \(X\) \(Y\) JEE Mains 2024 Medium