JEE Mains · Physics · STD 12 - પરમાણુઓ
- JEE Mains 2020
- અઘરું
- સંખ્યાત્મક
હાઈડ્રોજન વર્ણપટમાં લાઇમન શ્રેણીની મહતમ અને લઘુતમ તરંગલંબાઈનો તફાવત \(304\,\mathring {A}\) હોય તો પાશ્ચન શ્રેણીમાં આ તફાવત \(........... \,\mathring {A}.\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(10553\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\lambda=\frac{ c }{\left(\frac{1}{ n _{1}^{2}}-\frac{1}{ n _{2}^{2}}\right)}\)
for lyman series
\(\lambda_{1}=\frac{ c }{\frac{1}{1^{2}}-\frac{1}{\infty^{2}}}= c ( n =\infty\) to \(n =1)\)
\(\lambda_{2}=\frac{c}{\frac{1}{1^{2}}-\frac{1}{2^{2}}}=\frac{4 c}{3}(n=2\) to \(n=1)\)
\(\Delta \lambda=\lambda_{2}-\lambda_{1}=\frac{ c }{3}=304 A \Rightarrow c =912 A\)
for paschen series
\(\lambda_{1}=\frac{ c }{\frac{1}{3^{2}}-\frac{1}{\infty^{2}}}=9 c ( n =\infty\) to \(n =3)\)
\(\lambda_{2}=\frac{ c }{\frac{1}{3^{2}}-\frac{1}{4^{2}}}=\frac{144 c }{7}( n =4\) to \(n =3)\)
\(\Delta \lambda=\lambda_{2}-\lambda_{1}=\frac{144 c }{7}-9 c =\frac{81 c }{7}=\frac{81 \times 912}{7}\)
\(=10553.14 \mathring {A}\)
Physics ના વધુ પ્રશ્નો
- \(60\; \mathrm{cm}\) ટ્યૂબલંબાઈ ધરાવતા ટેલિસ્કોપની મોટવણી \(5\) છે તો તેના નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા ......\(cm\) હશે?JEE Mains 2020 મધ્યમ
- બે સ્લીટ વચ્ચેનું અંતર \(1\, mm\) અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર \(10\, m\) છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ \(6\, mm\) છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(x\, nm\) હોય તો \(x\) કેટલું હશે?JEE Mains 2021 મધ્યમ
- ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ \(250\, cm\) છે.દૂરથી આવતા પ્રકાશની તરંગલંબાઈ \(600\, nm\) હોય તો ટેલિસ્કોપની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ?JEE Mains 2019 સરળ
- લોલકનાં ગોળાનો સૌથી નીચેના બિંદુ પાસે ઝડપ \(3\, {m} / {s}\) છે. લોલકની લંબાઈ \(50 \,{cm}\) છે. જ્યારે દોરી શિરોલંબ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે ત્યારે તેનો વેગ (\(m/s\) માં) કેટલો હશે? \(\left(g=10 \,{m} / {s}^{2}\right)\)JEE Mains 2021 મધ્યમ
- \(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE Mains 2020 મધ્યમ - નીચે બે કથન આપેલા છે. કથન \(I:\) પૃથ્વીનું ભ્રમણ ગુરુત્વીય પ્રવેગના મૂલ્ય \((g)\) પર અસર દર્શાવે છે. કથન \(II:\) પૃથ્વીના ભ્રમણની \(g\) ના મૂલ્ય પર થતી અસર વિષુવવૃત આગળ ન્યૂનતમ અને ધ્રુવ આગળ મહત્તમ છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(16\times10^{-16}\, C\) વિજભાર ધરાવતો કણ \(10\, ms^{-1}\) ના વેગથી \(x-\) દિશામાં એક ક્ષેત્રમાં દાખલ થાય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) એ \(y-\) દિશામાં અને \(10^4\, Vm^{-1}\) મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર \(z-\)દિશામાં પ્રવર્તે છે. જો કણ \(x-\)દિશામાં ગતિ કરવાનું શરૂ રાખે તો ચુંબકીયક્ષેત્ર \(\vec B\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2013 મધ્યમ
- \(M\) દળ ધરાવતો માણસ એક \(L\) લંબાઈના અને \(\theta_0\) કોણીય કંપવિસ્તાર ધરાવતા ઝુલા પર બેઠેલો છે.જ્યારે ઝુલો તેના ન્યૂનત્તમ બિંદુ પાસે હોય ત્યારે માણસ ઊભો થાય છે ,ધારો કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર \(l\, ( l < < L)\) જેટલું બદલાય છે તો તેના દ્વારા કેટલું કાર્ય થશે?JEE Mains 2019 અઘરું
- નીચે દર્શાવેલ લોજીક પરિપથને સમતુલ્ય લોજીક ગેટ જણુાવો.
JEE Mains 2024 અઘરું - એક ક્રેનમાં ભાર ઊંચકવા વપરાતા દોરડાના આડછેદનું ક્ષેત્ર \(2.5 \times 10^{-4} m ^2\) છે. ટ્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા \(10\) મેટ્રીક ટન છે. ક્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા \(25\) મેટ્રીક ટન કરવી હોય તો દોરડાના આડછેદનું ક્ષેત્રફળ \(\dots \times 10^{-4} \,m ^{2}\) જોઈશે. \((g=10 ms { }^{-2}\) લો)JEE Mains 2022 મધ્યમ
- \(0.1\) kg દ્રવ્યમાન ધરાવતા એક પદાર્થનું સમય \(t\) ના વિધેય તરીકે સ્થાન \(\vec{r} = \left(10t^2\hat{i} + 5t^3\hat{j}\right)\) m દ્વારા અપાયેલ છે. \(t = 1\) s સમયે, નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
A. રેખીય વેગમાન \(\vec{p} = \left(2\hat{i} + 1.5\hat{j}\right)\) kg·m/s.
B. પદાર્થ પર લાગતું બળ \(\vec{F} = \left(2\hat{i} + 3\hat{j}\right)\) N.
C. ઉગમબિંદુને અનુલક્ષીને પદાર્થનું કોણીય વેગમાન \(\vec{L} = 15\hat{k}\) J·s.
D. ઉગમબિંદુને અનુલક્ષીને પદાર્થ પર લાગતું ટોર્ક \(\vec{\tau} = 20\hat{k}\) N·m.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - બે રેડિયોએક્ટિવ તત્વો \(A\) અને \(B\) નો અર્ધ આયુષ્ય સમય \(10\, minutes\) અને \(20\, minutes\) છે.શરૂઆતમાં બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો \(60\) \(minutes\) પછી બંનેના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2019 અઘરું