JEE Mains · Physics · STD 11 - 13. oscillations
સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે. મધ્યમાન સ્થિતિથી \(5 / 8\) દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય \(\frac{\alpha}{\beta} \, T\) છે. \(\alpha\) નું મૂલ્ય ..... છે.
- A \(5\)
- B \(3\)
- C \(7\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(C) \(7\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{5}{8}\) th of oscillation \(=\left(\frac{1}{2}+\frac{1}{8}\right)^{\text {th }}\) of oscillation \(\pi+\theta=\omega t\) \(\pi+\frac{\pi}{6}=\left(\frac{2 \pi}{T}\right) t\) \(\frac{7 \pi}{6}=\left(\frac{2 \pi}{T}\right) t\) \(t=\frac{7 T}{12}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1000\, W\) પ્રકાશનાં ગોળા દ્વારા ઉત્સર્જાયેલા વિકીરણ થી \(2\, m\) અંતરે આવેલા બિંદુ \(P\) પાસે વિદ્યુત ક્ષેત્ર તેમજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્રકારનાં ગોળાની કાર્યક્ષમતાં \(1.25\%\) છે. બિંદુ \(P\) પાસે મહત્તમ વીજક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^{-1} \;V / m \cdot x\) નું મૂલ્ય ........ છે. (નજીકનાં પૂર્ણાક માટે શૂન્યાંત (Round-off) મેળવો) \(\left[\varepsilon_{0}=8.85 \times 10^{-12}\; C ^{2} N ^{-1} m ^{-2}, c =3 \times 10^{8}\; ms ^{-1}\right.\) લો.]JEE Mains 2021 Hard
- યુંબકીય મિરીડીયન સાથે \(45^{\circ}\) નો કોણો લટકાવેલ એક યુંબક સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ની કોણ ધરાવે છે. ડીપ-કોણનું સાચું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 Medium
- \(0.1\, kg\) દળ અને \(10\) \(m / s\)નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં \(50\, cm\) સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ \('x' \,N\) છે ,તો \('x'............... \,N\)JEE Mains 2021 Medium
- ધન \(x\)-દિશામાં પ્રસરણ પામતા તરંગનો \(t=0\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{(1+x)^{2}}\) અને \(t=1\;s\) સમયે કંપવિસ્તાર \(y=\frac{1}{1+(x-2)^{2}}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) મીટરમાં છે. પ્રસરણ દરમિયાન તરંગનો આકાર બદલાતો નથી. તરંગનો વેગ (\(m /s\) માં) કેટલો હશે?JEE Mains 2021 Medium
- આપેલ પરિપથનું આઉટપુટ કયો ગેટ દર્શાવે?
JEE Mains 2021 Hard - એક લેસર પુંજ \(4.0 \times 10^{14} W / m ^2\) તીવ્રતા ધરાવે છે. પુંજ સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર ________ T છે.
( \(\epsilon_{ o }=8.85 \times 10^{-12} C ^2 / Nm ^2\) અને \(c =3 \times 10^8 m / s\) લો.)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે \(Y_{1}\) અને \(Y_{2}\) છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?JEE Mains 2021 Medium
- એક વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઇડને ઊભો રાખવામાં આવે છે અને Q વિદ્યુતભારવાળો m દળનો કણ સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. કણ સોલેનોઇડની અક્ષ પર ગતિ કરે છે. જો \(g\) ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ હોય, તો વિદ્યુતભારિત કણનો પ્રવેગ (a) સંતોષશે:JEE Mains 2026 Easy
- જો \(\left(1+x+2 x^{2}\right)^{20}=a_{0}+a_{1} x+a_{2} x^{2}+\ldots+a_{40} x^{40}\) હોય તો \(a _{1}+ a _{3}+ a _{5}+\ldots+ a _{37}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જ્યારે અવરોધમાંથી \(1.5\, A\) જેટલો પ્રવાહ \(20\, s\) સુધી પસાર કરવામાં આવે છે ત્યારે તે \(500\, J\) ઉષ્માઉર્જા ઉત્પન્ન કરે છે. જે પ્રવાહ \(1.5\, A\) થી વધારીને \(3\, A\) કરવામાં આવે તો \(20\, s\) માં ઉત્પન્ન ઊર્જા કેટલી હશે ? (\(J\) માં)JEE Mains 2021 Medium
- એક ચુસ્ત રીતે વીંટાળેલ લાંબો સોલેનોઇડ 1.5 A વિદ્યુતપ્રવાહ વહન કરે છે. એક ઇલેક્ટ્રોન સોલેનોઇડની અંદર 75 ns ના આવર્તકાળ સાથે નિયમિત વર્તુળ ગતિ કરે છે. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ________ છે.
[ઇલેક્ટ્રોનનું દળ \(\mathrm{m}_{\mathrm{e}}=9 \times 10^{-31} \mathrm{~kg}\) લો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left|\mathrm{q}_{\mathrm{e}}\right|=1.6 \times 10^{-19} \mathrm{C}\) લો,
\(\left.\mu_0=4 \pi \times 10^{-7} \frac{\mathrm{~N}}{\mathrm{~A}^2}, 1 \mathrm{~ns}=10^{-9} \mathrm{~s}\right]\)JEE Mains 2025 Easy - \(4\,cm\) જેટલી પ્લેટોની પહોળાઈ, લંબાઈ \(8\,mm\), અને બે પ્લેટો વરચેનું અંતર \(4\,mm\) હોય તેવા સમાંતર પ્લેટ સંઘારકને \(20\,V\) ની બેટરી સાથે જોડવામાં આવે છે. \(5\) જેટલો ડાયઈલેક્ટિક્ર અચળાંક ધરાવતો અને \(1\,cm\) લંબાઈ, \(4\,cm\) પહોળાઈ અને \(4\,mm\) જાડાઈ ધરાવતા ડાયઈલેક્ટ્રિક માધ્યમને સંઘારકની પ્લેટોની વરચે દાખલ કરવામાં આવે છે. આ તંત્ર માટે સ્થિત વિદ્યુત ઊર્જા \(........\varepsilon_0 J\) થશે.(જ્યાં \(\varepsilon_0\) શુન્યાવકાશની પરમીટીવીટી છે)JEE Mains 2022 Medium