ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

એક વિદ્યાર્થી તારનો યંગ મોડ્યુલસ શોધવા \(Y=\frac{M g L^{3}}{4 b d^{3} \delta}\) સૂત્રનો ઉપયોગ કરે છે. \(g\) નું મૂલ્ય કોઈ પણ સાર્થક ત્રુટિ વગર \(9.8 \,{m} / {s}^{2}\) છે. તેને લીધેલા અવલોકનો નીચે મુજબ છે. 
ભૌતિક રાશિ માપન માટે લીધેલા સાધનની લઘુતમ માપશક્તિ અવલોકનનું મૂલ્ય
દળ \(({M})\) \(1\; {g}\) \(2\; {kg}\)
સળિયાની લંબાઈ \((L)\) \(1 \;{mm}\) \(1 \;{m}\)
સળિયાની પહોળાય \((b)\) \(0.1\; {mm}\) \(4 \;{cm}\)
સળિયાની જાડાઈ \((d)\) \(0.01\; {mm}\) \(0.4\; {cm}\)
વંકન \((\delta)\) \(0.01\; {mm}\) \(5 \;{mm}\)
તો \(Y\) ના માપનમાં આંશિક ત્રુટિ કેટલી હશે?

  1. A \(0.0083\)
  2. B \(0.0155\)
  3. C \(0.155\)
  4. D \(0.083\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(0.0155\)

Step-by-step Solution

Detailed explanation

\({y}=\frac{{MgL}^{3}}{4 {bd}^{3} \delta}\) \(\frac{\Delta {y}}{{y}}=\frac{\Delta {M}}{{M}}+\frac{3 \Delta {L}}{{L}}+\frac{\Delta {b}}{{b}}+\frac{3 \Delta {d}}{{d}}+\frac{\Delta \delta}{\delta}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app