enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ \(10\; cm\) છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર \(2 \;cm\) છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?
- A \(18\,cm, 20\,cm\)
- B \(10\,cm, 12\,cm\)
- C \(12\,cm, 14\,cm\)
- D \(16\,cm, 18\,cm\)
Answer & Solution
Correct Answer
(A) \(18\,cm, 20\,cm\)
Step-by-step Solution
Detailed explanation
For minimum spherical aberration separation \(d \,= f_1-f_2\, = 2\,cm\) Resultant focal lenght \(=F\,= 10\,cm\) Using \(\frac{1}{F} = \frac{1}{{{f_1}}} + \frac{1}{{{f_2}}} - \frac{d}{{{f_1}{f_2}}}\) and solving we get \(f_1\), \(f_2\) \(18\,cm\) and \(20\,cm\) respectively
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેના પરિપથમાં પ્રત્યેક ડાયોડનો ફોરવર્ડ બાયસ અવરોધ \(25\,\Omega\) છે. નીચેના વિકલ્પોમાથી ક્યો વિકલ્પ સાચો છે?
JEE Mains 2023 Medium - પાંચ વ્યક્તિઓ P1, P2, P3, P4 અને \(P _5 ;+5 D\) પાવર ધરાવતા એક જ બહિર્ગોળ લેન્સના વસ્તુઅંતર (u) અને પ્રતિબિંબ અંતર (v) ને અનુક્રમે (25,96), (30,62), (35,37), (45,35) અને (50,32) તરીકે નોંધે છે. સાચા વિધાનને ઓળખોઃJEE Mains 2026 Hard
- બે લાંબા સમાંતર તાર \(X\) અને \(Y\), 6 cm ના અંતરે અલગ પડેલા છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિરુદ્ધ દિશાઓમાં અનુક્રમે 5A અને 4A પ્રવાહ વહન કરે છે. તાર Y થી 4 cm ના અંતરે આવેલા બિંદુ P પર પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^{-5} \mathrm{~T}\) છે. \(x\) નું મૂલ્ય __________ છે. મુક્ત અવકાશની પરમિએબિલિટી \(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{SI}\) એકમો લો.
JEE Mains 2025 Easy - એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં, એવું જોવા મળે છે કે જયારે વિદ્યુતકોષના છેડાને પોટેન્શિયોમીટરના \(52\) \(cm\) તાર સાથે જોડતાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય બને છે.જો કોષને \(5\) \(\Omega\) અવરોધથી શંટ કરતાં,તારની \(40\) \(cm \) લંબાઇ માટે સમતોલન સ્થિતિ મળે છે.કોષનો આંતરિક ............. \(\Omega\) શોધો.JEE Mains 2018 Medium
- ડબલ સ્લિટના પ્રયોગમાં સ્લિટ્સ વચ્ચેનું અંતર 0.1 cm છે અને પડદાને સ્લિટ્સના સમતલથી 50 cm દૂર મૂકવામાં આવે છે. જ્યારે એક સ્લિટને \(t\) જાડાઈ અને \(n (=1.5)\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક શીટથી ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ પ્રકાશિત શલાકા 0.2 cm જેટલી ખસે છે. \(t\) નું મૂલ્ય _________ cm છે.JEE Mains 2026 Easy
- એક હલકો (નાનો) ગ્રહ એક મોટા (દળીય) તારાને ફરતે \(R\) ત્રિજ્યામાં \(T\) જેટલા પરિભમ્રણના આવર્તકાળ થી પરિભ્રમણ કરે છે. જો ગ્રહ અને તારા વચ્ચે પ્રવર્તંતું આકર્ષણબળ \(R^{-3 / 2}\) સમપ્રમાણ છે તો સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક બિંદુવત કણ નિયમિત ખરબચડી સપાટી પર માર્ગ \(PQR\) પર ગતિ કરે છે.કણ અને ખરબચડી સપાટી વચ્ચેનો ઘર્ષણાંક \(\mu \) છે.સ્થિર સ્થિતિમાંથી કણને બિંદુ \(P\) પરથી મુકત કરવામાં આવે છે અને તે બિંદુ \(R\) પર સ્થિર થાય છે.પથ \(PQ\) અને \(QR\) પર કણની ઊર્જામાં થતો વ્યય સમાન છે.તથા જયારે કણ \(PQ \) થી \(QR\) દિશા બદલે છે,ત્યારે કોઇ ઊર્જા વ્યય થતો નથી.તો ઘર્ષણાંક \(\mu \) અને અંતર \(x\) \((=QR)\) ની કિંમતો લગભગ ક્રમશ: છે.
JEE Mains 2016 Hard - અહી \(I_{n}=\int_{1}^{e} x^{19}(\log |x|)^{n} d x,\) કે જ્યાં \(n \in N\) આપેલ છે . જો દરેક વાસ્તવિક સંખ્યા \(\alpha\) અને \(\beta\) માટે \((20) I _{10}=\alpha I _{9}+\beta I _{8}\) આપેલ હોય તો \(\alpha-\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(A\) આડછેદનું ક્ષેત્રફળ, સ્થિતિસ્થાપકતા ગુણાંક \(2 \times 10^{11} \mathrm{Nm}^{-2}\) અને લંબાઈ \(2 \mathrm{~m}\) ધરાવતો એક તાર બે ઊભા દ્રઢ આધાર વચ્ચે ખેંચાયેલો છે. જ્યારે \(2 \mathrm{~kg}\) દળ મધ્યમાં લટકાવવામાં આવે છે, ત્યારે તે તેની મૂળ સ્થિતિમાંથી નીચે નમે છે, આધાર બિંદુઓ પર \(\theta=\frac{1}{100}\) રેડિયનનો ખૂણો બનાવે છે. \(A\) નું મૂલ્ય _______ \(\times 10^{-4} \mathrm{~m}^2\) છે. (ધ્યાનમાં લો: \(\mathrm{x}<\mathrm{L}\)). (આપેલ છે: \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) )
JEE Mains 2024 Hard - \(100\, \Omega\) અવરોધ, \(0.1803\, H\) ઇન્ડક્ટર અને \(10\mu ,\) \(F\) કેપેસિટરને શ્રેણીમાં લગાવીને \(20,V,750\,HZ\) \(AC\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. અવરોધની ઉષ્માધારિતા \(2 J /{ }^{\circ} C\) છે. અવરોધનું તાપમાન \(10^{\circ} C\) વધારવા માટે લાગતો સમય ....... \(sec\)JEE Mains 2020 Hard
- જો \(\lim \limits_{x \rightarrow 0}\left\{\frac{1}{x^{8}}\left(1-\cos \frac{x^{2}}{2}-\cos \frac{x^{2}}{4}+\cos \frac{x^{2}}{2} \cos \frac{x^{2}}{4}\right)\right\}=2^{-k}\) હોય તો \(k\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(x-\) અક્ષ પર \(100\, eV\) ઉર્જાથી ગતિ કરતો ઈલેક્ટ્રોન \(\vec B = (1.5\times10^{-3}T)\hat k\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં \(S\) આગળથી દાખલ થાય છે.ચુંબકીય ક્ષેત્ર \(x = 0\) અને \(x = 2\, cm\) વચ્ચે પ્રવર્તે છે.\(S\) બિંદુથી \(8\, cm\) દૂરના પડદા પર \(Q\) બિંદુ આગળ ઇલેક્ટ્રોન નોંધાય છે તો \(P\) અને \(Q\) વચ્ચેનું અંતર \(d\) .....\(cm\) હશે?
JEE Mains 2019 Hard