JEE Mains · Physics · STD 12 - 13. Nuclei
જેનો અર્ધજીવનકાળ \(2\) કલાક \(30\) મિનીટ હોય તેવું તાજું બનાવેલો રેડિયો એક્ટિવ ઉદ્ગગમ માન્ય સુરક્ષા સ્તર (safe limit) કરતા \(64\) ગણી વધારે તીવ્રતાના વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ ઉદ્ગમ સાથે સુરક્ષિત રીતે કામ લઈ શકાય તે માટેનો જ३રી લઘુત્તમ સમય .......... કલાક હશે.
- A \(14\)
- B \(18\)
- C \(15\)
- D \(75\)
Answer & Solution
Correct Answer
(C) \(15\)
Step-by-step Solution
Detailed explanation
\(A = A _{0} \times 2^{- t / T }\) \(\frac{ A _{0}}{64}= A _{0} \times 2^{- t / T }\) \(\therefore t =6\,T =6 \times 2.5=15\,hours\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(+8 \times 10^{-6} \,C\) અને \(-8 \times 10^{-6} \,C\) ધરાવતા બે બિંદુવત વીજભારો \(A\) અને \(B\) ને \(d\) અંતરે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોની વચ્ચે મધ્યબિંદુ \(O\) આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(6.4 \times 10^{4}\,NC ^{-1}\) છે. બિંદુવત વિદ્યુતભારો \(A\) અને \(B\) વચ્ચેનું અંતર \('d'\)..........\(m\) હશે.JEE Mains 2022 Medium
- બે મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી તેનું કદ \(50\%\) કરવા \(830\, J\) કાર્ય કરવું પડે છે.તેના તાપમાનમા થતો ફેરફાર ....... \(K\) હશે? \((R\, = 8.3\, J\,K^{-1}\, mol^{-1} )\)JEE Mains 2014 Medium
- સુરેખ તાર (દળ\(=6.0\; \mathrm{g}\), લંબાઈ\(=60\; \mathrm{cm}\) અને આડછેડનું ક્ષેત્રફળ\(=1.0\; \mathrm{mm}^{2}\)) તાર માટે લંબગત તરંગની ઝડપ \(90\; \mathrm{ms}^{-1}\) છે જો તારનો યંગ મોડ્યુલસ \(16 \times 10^{11}\; \mathrm{Nm}^{-2}\) હોય તો તારની લંબાઈમાં કેટલો વધારો થયો હશે?JEE Mains 2020 Easy
- \(1.5\,V\) ના બે કોષોને \(10\,\Omega\) ના અવરોધની સમાંતર શ્રેણીમાં જોડવામાં આવે છે. એક આદર્શ વોલ્ટમીટરને \(10\, \Omega\) અવરોધની આસપાસ જોડતાં \(1.5\,V\) નોંધે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ........ \(\Omega\) છે.JEE Mains 2023 Medium
- એક કણ એક વર્તુળાકાર પથ પર \(10 \,ms^{-1}\) જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે વર્તુળનાં કેન્દ્રને ફરતે \(60^o\) ના કોણે ભ્રમણ કરે ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય ........ \(m/s\) થશે.JEE Mains 2019 Medium
- હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેકટ્રેન \(“ n” \) જેટલો મુખ્ય કવોન્ટમ આંક ધરાવતી ઊર્જા - કક્ષામાંથી બીજી \( ( n-1 )\) જેટલો કવોન્ટમ આંક ધરાવતી કક્ષામાં સંક્રાતિ કરે છે.જો \(n > > 1 \) હોય,તો ઉત્સર્જિત વિકિરણની આવૃતિ _________ ના સમપ્રમાણમાં હશે.JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- જો વિંદ્યુતભાર \(q\) ને અવાહક સપાટી ધરાવતા બંધ અર્ધગોળાકારનાં કેન્દ્ર આગળ મૂકવામાં આવે તો સપાટ સપાટીમાંથી પસાર થતું ફુલ ફ્લક્સ ............ થશે.
JEE Mains 2022 Medium - દ્રીતીય વિકલનીય વિધેય \(\mathrm{F}: \mathrm{R} \rightarrow \mathrm{R}\) કે જે \(f(x)=x^{3}-3 x^{2}-\frac{3 f^{\prime \prime}(2)}{2} x+f^{\prime \prime}(1)\) દ્વારા વ્યાખ્યાયિત છે તેના બધાજ સ્થાનીય ન્યૂનતમ કિમંતોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- 4 ઇજનેરો, 2 ડોકટરો અને 10 પ્રોફેસરોમાંથી ઓછામાં ઓછા 3 ઇજનેરો અને ઓછામાં ઓછો 1 ડોક્ટર ધરાવતી 12 વ્યક્તિઓની સમિતિ બનાવવાની સંભાવના __________ છે.JEE Mains 2025 Easy
- \(3 ,3,4,4,4,5,5\) અંકોનો ઉપયોગ કરી સાત આંકડાની સંખ્યા બનાવવામાં આવે છે. તે આ રીતે રચાયેલ સંખ્યા \(2\) વડે વિભાજ્ય હોય તેની સંભાવના ..... છે.JEE Mains 2021 Hard
- અસમતા \(x^{2}-2(3 k-1) x+8 k^{2}-7>0,\) \(R\) માંના પ્રત્યેક \(x\) માટે માન્ય હોય તેવું પૂર્ણાક \(‘K'\) નું મૂલ્ય ..........JEE Mains 2021 Medium
- ધારોકે \(a_1, a_2, a_3, \ldots .\). વધતી ધન સંખ્યાઓ ની સમગુણોત્તર શ્રેણી છે.ધારોકે તેના છઠા અને \(8\)મા પદોનો સરવાળો \(2\) છે તથા તેના ત્રીજા અને \(5\)મા પદોનો ગુણાકાર \(\frac{1}{9}\) છે.તો \(6\left(a_2+a_4\right)\left(a_4+a_6\right)=.....\)JEE Mains 2023 Hard