JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(300 \,{K}\) તાપમાને અને બે વાતાવરણ દબાણે રહેલા એક લિટર આદર્શ વાયુ માટે \(2 \times 10^{-9}\, {J}\) પ્રતિ અણું જેટલી સરેરાશ ગતિઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા \(....\, \times 10^{11}\) હશે.
- A \(6\)
- B \(3\)
- C \(1.5\)
- D \(0.75\)
Answer & Solution
Correct Answer
(C) \(1.5\)
Step-by-step Solution
Detailed explanation
\(KE =\frac{3}{2} kT\) \(PV =\frac{ N }{ N _{ A }} RT\) \(N =\frac{ PV }{ kT }\) \(= N =1.5 \times 10^{11}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(500\, g\) પાણી અને \(100\, g\), \(0\,^oC\) તાપમાને બરફને કેલોરીમીટરમાં રાખેલ છે જેનું પાણી સમકક્ષ \(40\, g\) છે. \(100\,^oC\) તાપમાને રહેલ \(10\, g\) વરાળને તેમાં મિશ્ર કરવામાં આવે તો કેલોરીમીટરમાં સમકક્ષ પાણી(\(g\) માં) કેટલું થશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા\(\,= 80\, cal/g\), વરાળની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(\,= 540\, cal/ g\))JEE Mains 2013 Medium
- \(1\,\mu F\) કેપેસીટરમાંથી તાત્ક્ષણિક \(2\;A\)નો પ્રવાહ ઉત્પન્ન કરવા માટે કેપેસીટરની પ્લેટ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલાના દરથી બદલવો જોઈએ?JEE Mains 2013 Medium
- \(110 \times 10^{-20} J\) કાર્યવિધેય ધરાવતી ધાતુની પ્લેટ પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો ઉત્પન્ન થતા ફોટોઈલેક્ટ્રોન્સની ગતિઊર્જા શૂન્ય હોય, તો આપાત પ્રકાશની કોણીય આવૃત્તિ ________ રેડિયન/સેકન્ડ છે.\(\left( h =6.63 \times 10^{-34} J . s \right)\).JEE Mains 2026 Medium
- \(M\) દળ ધરાવતા વાયુની ગતિઉર્જા પૃથ્વી સપાટી પરના \(0\,^oC\) તાપમાનની ઉર્જાને સમાન છે. તો વાયુ સપાટીથી ઉપર તરફ બીજા કોઈ પણ અણું સાથે અથડાયા વગર કેટલી ઊંચાઈ સુધી ગતિ કરી શકે?JEE Mains 2014 Medium
- પૃથ્વીની સપાટી પર ધ્રુવ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય \(g\) અને ધુવમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ \(\omega\) છે. એક પદાર્થનું વજન વિષુવવૃત પર અને ધુવથી \(h\) ઊંચાઈ પર સ્પ્રિંગ બેલેન્સ વડે માપવામાં આવે છે.જો બંને સ્થાને વજન સમાન મળતું હોય તો ઊંચાઈ \(h\) કેટલી હશે? \(( h << R ,\) જ્યાં \(R\) એ પૃથ્વીની ત્રિજ્યા છે)JEE Mains 2020 Hard
- બે ભિન્ન તાપમાન સ્કેલ \(P\) અને \(Q\) વચ્યેનો આલેખ આકૃતિમાં દશાવેલ છે. ઉપર અને નીચેના નિશ્રિત બિંદુ વચ્યે એક સરખા \(150\) વિભાગ \(P\) સ્કેલ પર અને \(100\) વિભાગ \(Q\) સ્કેલ પર રહેલા છે. બંને સ્કેલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ \(........\) વડે આાપવામા આવે છે.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- પૃથ્વીની સપાટીથી (પૃથ્વીની ત્રિજ્યા \(6.4 \times 10^3 \,km\)) \(h\) ઊંચાઈ પર એક ઉપગ્રહને રાખવા માટેની જરૂરી ઊર્જા \(E_1\) છે અને આ ઉપગ્રહને આ ઊંચાઈ પર વર્તુળાકાર કક્ષામાં રાખવા જરૂરી ગતિ ઊર્જા \(E_2\) છે. \(E_1\) અને \(E_2\) સમાન થાય તેવી ઊંચાઈ \(h\) નું મૂલ્ય છેJEE Mains 2019 Hard
- એક વિકિરણ માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\vec E = 2{E_0}\,\hat i\,\cos\, kz\,\cos\, \omega t\) તો તેના માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B\) કેટલું હશે?JEE Mains 2017 Hard
- જો \(f(x)\) અને \(g(x)\) એ બે બહુપદી છે કે જેથી \(P ( x )=f\left( x ^{3}\right)+ xg \left( x ^{3}\right)\) એ \(x^{2}+x+1\) દ્વારા વિભાજિત થાય છે તો \(P(1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જ્યારે એક \(m\) દળના કણને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી શિરોલંબ સ્પ્રિંગ સાથે જોડીને મુક્ત કરતાં તે \(y ( t )= y _{0} \sin ^{2} \omega t \) મુજબ ગતિ કરે છે, જ્યાં \('y'\) એ ખેંચાયા વગરની સ્પ્રિંગની નીચેના ભાગેથી માપવામાં આવે છે. તો તેના માટે \(\omega\) કેટલો હશે?JEE Mains 2020 Hard
- \(200\, kg\)ના પ્લેટફોર્મના પરિઘ પર \(80\, kg\) નો માણસ હોય ત્યારે તેની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ \(5\;rpm\) છે. હવે માણસ ચાલીને કેન્દ્ર પર જાય ત્યારે તે પ્લેટફોર્મની કોણીય ઝડપ ....... \(rpm\)JEE Mains 2020 Medium
- બે કાલ્પનિક \(m_1\) અને \(m_2\) દળ ધરાવતા ગ્રહ એક બીજાથી અનંત અંતરે છે.હવે ગુરુત્વાકર્ષણને કારણે તેમના કેન્દ્રને જોડતી રેખા પર તે એકબીજા તરફ ગતિ કરે છે.જ્યારે તેમની વચ્ચેનું અંતર \(d\) હોય ત્યારે તેમની ઝડપ કેટલી હશે? (\(m_1\) ની ઝડપ \(v_1\) અને \(m_2\) ની ઝડપ \(v_2\) છે)
JEE Mains 2014 Hard