JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
એક વિદ્યુત અવરોધ કોપરના તારના \(100\) આાંટાને લાકડાની નળાકાર કોર કે જેનું આડછેદનું ક્ષેત્રફળ \(24\,cm ^2\) છે તેને વીટાળવામાં આવે છે. તારના બંને છેડાને અવરોધ સાથે જોડવામાં આવે છે પરીપથનો કુલ અવરોધ \(12\,\Omega\) છે. જો કોઈ ઉપર અક્ષની દિશામાં \(1.5\,T\) નું અને \(1.5\,T\) નું તેની વિરુદ્ધ દિશામાં બાહ્ય રીતે સમાન ચુંબકીય બળ લગાડવામાં આવે, તો પરિપથમાંથી તે બિંદુ પાસેથી પસાર થતા વીજભારમાં થતો ફેરફાર ............ \(mC\) હશે.
- A \(50\)
- B \(60\)
- C \(40\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(B) \(60\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta Q =-\frac{\Delta \phi}{ R }=-\left(\frac{\phi_2-\phi_1}{ R }\right)\) \(\phi_1= NBA\) \(\phi_2= NBA\) \(\therefore \Delta Q =\frac{2 NBA }{ R }=\frac{2 \times 100 \times 1.5 \times 24 \times 10^{-4}}{12}\) \(=6 \times 10^{-2}\,C =60\,mC\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(+\sigma_{\mathrm{s}} \mathrm{C} / \mathrm{m}^2\) જેટલી નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા ધરાવતી એક અનંત સમતલ તક્તિને \(x-y\) સમતલમાં મૂકવામાં આવે છે. બીજા એક \(+\lambda_{\mathrm{e}} \mathrm{C} / \mathrm{m}\) જેટલી નિયમિત રેખીય વિધુતભાર ધનતા ધરાવતા અનંત લંબાઈના લાંબા તાર ને \(z=4 \mathrm{~m}\) સમતલ અને \(y\)-અક્ષને સમાંતર રાખવામાં આવે છે. જો મૂલ્યોમાં \(\left|\sigma_s\right|=2\left|\lambda_{\mathrm{e}}\right|\) હોય તો \((0,0,2)\) સ્થાન આગળ તક્તિ (પૃષ્ઠ) વિદ્યુતભાર અને રેખીય વિધુત ભાર ને કારણે મળતા વિધુતક્ષેત્રનાં મૂલ્યોનો ગુણોતર _______ છે.JEE Mains 2024 Hard
- \({ }_{92}^{235} U\) ન્યુક્લિયસ માટે પ્રતિ વિભંજન દીઠ મુક્ત થતી ઊર્જા 190 MeV છે. જ્યારે 47 g શુદ્ધ \({ }_{92}^{235} U\) ના બધા જ પરમાણુઓ વિભંજન પામે, ત્યારે મુક્ત થતી ઊર્જા \(\alpha \times 10^{23} MeV\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
(એવોગેડ્રો અંક = 6 × 1023 પ્રતિ મોલ)JEE Mains 2026 Easy - એક સ્પ્રિંગ જેનો બળ નિયતાંક \(15 N / m\) છે, તેને બે ટુકડામાં કાપવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર \(1: 3\) હોય, તો નાના ટુકડાનો બળ નિયતાંક _________ N/m છે.JEE Mains 2026 Easy
- \(-12^{\circ}\,C\) તાપમાને રહેલ \(600\,g\) દળના બરફને \(184\,kJ\) જેટલી ઉષ્માઊર્જા આપવામાં આવે છે. બરફ માટે વિશિષ્ટ ઉષ્મા \(2223\,J\,kg ^{-1}\,C ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(338\,kJ\) \(kg ^{-}\) છે. \(A.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) હશે. \(B.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) કરતાં વધારે હશે. \(C.\) અંતિમ તંત્રમાં \(5:1\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(D.\) અંતિમ તંત્રમાં \(1:5\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(E.\) અંતિમ તંત્રમાં ફક્ત પાણી જ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :JEE Mains 2023 Hard
- \(5.0 \,kg\) દળના એક કોપરના ચોસલાને \(500^{\circ} C\) તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને તેને મોટા બરફની પાટ પર મૂકવામાં આવે છે. કેટલો મહત્તમ બરફ (\(kg\) માં) પીગળશે? [કોપર માટે વિશિષ્ટ ઉષ્મા : \(0.39\; J g ^{-1 ~}{ }^{\circ} C ^{-1}\) અને પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા : \(335\; J g ^{-1}\)]JEE Mains 2022 Medium
- આપેલ પરિપથમાં કોઈ સમયે પ્રવાહ \(1\, A\) અને ઘટાડાનો દર \(10^{2}\, A s\) છે. તો વિધુત સ્થિતિમાન નો તફાવત \(V _{ P }- V _{ Q }\)
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો \({ }^{2n } C _3:{ }^{n } C _3=10: 1\),હોય,તો ગુણોત્તર \(\left(n^2+3 n\right):\left(n^2-3 n+4\right)\) \(...........\) છે.JEE Mains 2023 Medium
- લોલકનાં ગોળાનો સૌથી નીચેના બિંદુ પાસે ઝડપ \(3\, {m} / {s}\) છે. લોલકની લંબાઈ \(50 \,{cm}\) છે. જ્યારે દોરી શિરોલંબ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે ત્યારે તેનો વેગ (\(m/s\) માં) કેટલો હશે? \(\left(g=10 \,{m} / {s}^{2}\right)\)JEE Mains 2021 Medium
- જો \(\operatorname{Adj}(\operatorname{Adj}( A ))=\left(\begin{array}{rrr}14 & 28 & -14 \\ -14 & 14 & 28 \\ 28 & -14 & 14\end{array}\right)\) હોય,તો શ્રેણીક \(A\)ના નીશ્નાયાકની ઘન કિંમત \(\dots\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- એક કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણના મધ્યક તથા વિચરણ અનુક્રમે \(10\) અને \(4\) છે. ત્યાર બાદ, એક વિદ્યાર્થીના ગુણ \(8\) થી વધારીને \(12\) કરવામાં આવે છે. જો ગુણનો નવો મધ્યક \(10.2\) હોય, તો તેમનું નવું વિચરણ \(...............\) થશે.JEE Mains 2023 Hard
- એક \(2\pi r\) લંબાઈના તારને વાળીને એક વર્તુળ બનાવીને શિરોલંબ સમતલમાં મૂકવામાં આવે છે એક મણકો તાર પર સરળતાથી સરકી શકે છે જ્યારે વર્તુળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(AB\)ની સાપેક્ષે \(\omega\) જેટલી કોણીય ઝડપથી ફેરવતા મણકો વર્તુળની સાપેક્ષે \(P\) બિંદુ પાસે સ્થિર થાય છે તો \(\omega^2\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2019 Hard - ધારો કે બિંદુ \((\lambda, 2, 3)\) માંથી રેખા \(\dfrac{x-4}{1} = \dfrac{y-9}{2} = \dfrac{z-5}{1}\) પર દોરેલા લંબનો લંબપાદ બિંદુ \((1, \mu, 2)\) છે. તો રેખાઓ \(\dfrac{x-1}{2} = \dfrac{y-2}{3} = \dfrac{z+4}{6}\) અને \(\dfrac{x-\lambda}{2} = \dfrac{y-\mu}{3} = \dfrac{z+5}{6}\) વચ્ચેનું અંતર કેટલું થશે?JEE Mains 2026 Hard