ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

એક વિદ્યાર્થી અનુવાદ નળીનો પ્રયોગ કરે છે. અનુનાદ નળીનો વ્યાસ \(6\, cm\) છે. સ્વરકાંટાની આવૃત્તિ \(504\, Hz\) છે. આપેલ તાપમાને ધ્વનીની ઝડપ \(336\, m/s\) છે. મીટર પટ્ટીનો શૂન્ય અંક અનુનાદીય નળીનાં ઉપરનાં છેડા સાથે બંધ બેસે છે. જ્યારે પ્રથમ અનુનાદ ઉત્પન્ન થાય તે વખતનું પાણીના સ્તરનું નળીમાં અવલોકન............\(cm\) હશે.

  1. A \(13\)
  2. B \(16.6\)
  3. C \(18.4\)
  4. D \(14.8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(14.8\)

Step-by-step Solution

Detailed explanation

\(d =6 cm , f =504, v =336 m / s\) \(e =0.3 d\) \(l+ e =\frac{\lambda}{4}=\frac{ V }{4 f }\) \(l=16.66-0.3 \times 6\) \(l=14.866 cm\) \(l=14.8 cm\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app