JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં \(M\) જેટલું મોલર દળ અને \(1.4\) જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે \(v\) જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( \(R\) = universal gas constant)
- A \(\frac{ Mv ^{2}}{7 R }\)
- B \(\frac{ Mv ^{2}}{5 R }\)
- C \(2 \frac{ Mv ^{2}}{7 R }\)
- D \(7 \frac{ Mv ^{2}}{5 R }\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{ Mv ^{2}}{5 R }\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ C _{ P }}{ C _{ v }}=1+\frac{2}{ F }=1.4 \Rightarrow F =5\) By conservation of energy \(\frac{ F }{2} nR \Delta T =\frac{1}{2}[ nm ] v ^{2}\) \(\Delta T =\frac{ mv ^{2}}{ FR }=\frac{ Mv ^{2}}{5 R }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે સંવાદિત તરંગો એક જ દિશામાં ગતિ કરતા એકબીજા પર સંપાત થઈને \(\mathrm{x}=\mathrm{a} \cos (1.5 \mathrm{t}) \cos (50.5 \mathrm{t})\) તરંગ બનાવે છે, જ્યાં \(t\) સેકન્ડમાં છે. તેઓ કયા આવર્તકાળ સાથે સ્પંદન કરે છે તે શોધો (નજીકના પૂર્ણાંક સુધી).JEE Mains 2025 Medium
- વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલ પરના \(10\) વિભાગો વર્નિયર સ્કેલ પરના \(11\) વિભાગો સાથે સુસંગત છે. જો મુખ્ય સ્કેલ પરનો દરેક વિભાગ \(5\) યુનિટનો હોય, તો સાધનની લઘુતમ માપન ક્ષમતા _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલ \(LCR\) પરિપથને \(V_{ac}\) વૉલ્ટ ધરાવતા \(AC\) સ્ત્રોત સાથે જોડેલ છે જેની આવૃતિ બદલી શકાય છે. તો કઈ આવૃતિ(\(Hz\) માં) મત અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મહત્તમ હશે?
JEE Mains 2013 Easy - રૂમ તાપમાને દ્વિ પરમાણ્વિક વાયુની \(r.m.s.\) ઝડપ \(1930\,ms^{-1}\) છે. તો તે વાયુ કયો હશે?JEE Mains 2014 Medium
- 25 m લંબાઈ અને \(5 \mathrm{~mm}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, \(2 \times 10^{-6} \Omega \mathrm{~m}\) અવરોધકતાવાળા તારને સંપૂર્ણ વર્તુળમાં વાળવામાં આવે છે. વ્યાસના સામસામેના બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે?JEE Mains 2025 Medium
- નીચે આપેલ ગ્રાફ ચુંબકીયકરણ \((M)\) વિરુદ્ધ ચુંબકીય તીવ્રતા \((H)\) અને ચુંબકીય સસેપ્ટિબિલિટી \((\chi)\) વિરુદ્ધ તાપમાન \((T)\) ના છે. નીચેનામાંથી કયું સંયોજન ડાયમેગ્નેટિક પદાર્થ દ્વારા દર્શાવવામાં આવશે?
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- કોપર,ટંગસ્ટન,મરકયુરી અને એલ્યુમિનિયમ ની અવરોધકતા \(\rho_{ C }, \rho_{ T }, \rho_{ M }\) અને \(\rho_{ A }\) હોય તો.JEE Mains 2020 Easy
- ધારો કે \(f(x) = \begin{cases} \dfrac{1}{3}, & x \leq \pi/2 \\ \dfrac{b(1-\sin x)}{(\pi-2x)^2}, & x > \pi/2 \end{cases}\). જો \(f\) એ \(x=\pi/2\) આગળ સતત હોય, તો \(\displaystyle\int_{0}^{3b-6} |x^2+2x-3|\,dx\) નું મૂલ્ય શોધો:JEE Mains 2026 Hard
- સમીકરણ \(|\mathrm{x}+1||\mathrm{x}+3|-4|\mathrm{x}+2|+5=0\),નાં ભિન્ન વાસ્તવિક બીજોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard
- જો પરવલયની નાભી \(( a , a )\) અને શિરોબિંદુ આગળ સ્પર્શક \(x+y=a\) હોય તેની નાભીલંબની લંબાઈ \(16 ,\) હોય તો \(|a|\) મેળવો.JEE Mains 2022 Medium
- જો આપેલ શ્રેણી \(\log _{\left(7^{\frac{1}{2}}\right)} x+\log _{\left(7^{\frac{1}{3}}\right)} x+\log _{\left(7^{\frac{1}{4}}\right)} x+\ldots\) ના પ્રથમ \(20\) પદ સુધીનો સરવાળો \(460\) હોય તો \(x\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- સેલ્સિયસ માપક્રમ પર શરીરનું તાપમાન \(40^{\circ} \mathrm{C}\) વધે છે. ફેરનહીટ માપક્રમ પર તાપમાનમાં થતો વધારો _______ છે.JEE Mains 2024 Hard