JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
હાઈડ્રોજન અને ઓક્સિજનનાં મિશ્રણનું કદ \(2000 \,cm ^{3}\), તાપમાન \(300 \,K\) દબાણ \(100 \,kPa\) અને દળ \(0.76\) છે. મિશ્રણમાં હાઈડ્રોજનના મોલની સંખ્યા અને ઓક્સિજનના મોલની સંખ્યાનો ગુણોત્તર ........... હશે. [વાયુ નિયાતાંક \(R =8.3 \,JK ^{-1} mol ^{-1}\) છે.]
- A \(\frac{1}{3}\)
- B \(\frac{3}{1}\)
- C \(\frac{1}{16}\)
- D \(\frac{16}{1}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{3}{1}\)
Step-by-step Solution
Detailed explanation
\(PV = nRT\) \(n=\frac{100 \times 10^{3} \times 2000 \times 10^{-6}}{\frac{25}{3} \times 300}\) \(n=80 \times 10^{-3}\) \(n_{1}+n_{2}=0.08\) \(n_{1} \times 2+n_{2} \times 32=0.76\) \(\left(0.08-n_{2}\right) 2+n_{2}(32)=0.76\) \(n_{2}=0.02\) \(n_{1}=0.06\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\sqrt{34} \,m\) લાંબી અને \(10 \,kg\) વજન ધરાવતી એક સીડી (નીસરણી) ધર્ષણરહિત દિવાલ પર ટેક્વેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પગ (નીચેનો છેડો) દિવાલથી \(3 \,m\) અંતરે રાખેલ છે. જો \(F _{f}\) અને \(F _{ w }\) એ અનુક્રમે ભોંયતળિયા અને દિવાલ દ્વારા લાગતું લંબબળ હોય તો ગુણોત્તર \(F _{ w } / F _{f}\) ............ થશે. \(\left(g=10 \,m / s ^{2}\right.\) નો ઉપયોગ કરો.)
JEE Mains 2022 Hard - એકબીજાથી ' \(\mathrm{r}\) ' cm અંતરે આવેલા બે બિંદુવતત વિદ્યુતભારો \(\mathrm{q}_1\) અને \(\mathrm{q}_2\) વચ્ચે લાગતુ બળ \(\mathrm{F}\) છે. જો આ બંને વિદ્યુતભારો ને \(\mathrm{K}=5\) ડાય ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ ' \(\mathrm{r} / 5 \) ' \(\mathrm{cm}\) અંતરે મુકવામાં આવે તો તેમની વચ્ચે લાગતુ બળ _______ હશે.JEE Mains 2024 Hard
- એક એકરેખીક અથડામણમાં \(v_0\) જેટલી પ્રારંભિક ઝડપ ધરાવતો કણ બીજા તેટલું જ દળ ધરાવતા સ્થિર કણ સાથે અથડાય છે.જો અંતિમ કુલ ગતિઊર્જા,પ્રારંભિક ગતિઊર્જા કરતાં \(50\%\) અધિક છે.તો અથડામણ બાદ, બે કણો વચ્ચે સાપેક્ષ વેગનું પરિમાણ હશે.JEE Mains 2018 Medium
- મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_0 \hat{i} \cos (\omega \mathrm{t}-\mathrm{kz})\) વડે રજૂ કરી શકાય છે. તેને અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર સદિશ _______ વડે આપી શકાય.JEE Mains 2024 Hard
- વિદ્યાર્થી એક સળિયાની લંબાઇ માપે છે અને લંબાઇ \(3.50\;cm\) લખે છે. કયા સાધનનો લંબાઇ માપવા માટે ઉપયોગ કરે છે?JEE Mains 2014 Medium
- એક \(25\; \mathrm{GHz}\) આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં \(z-\) દિશામાં પ્રવર્તે છે.એક ચોક્કસ સ્થાન અને સમયે ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=5 \times 10^{-8} \hat{\mathrm{j}}\; \mathrm{T}\) મુજબ આપવામાં આવે છે.તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}\) કેટલું મળે?JEE Mains 2020 Easy
More PYQs from JEE Mains
- મોલિબડેનમના \(K_{\alpha}\) ક્ષ-કિરણની તરંગલંબાઈ \(0.071\, {nm}\) છે. જો મોલિબડેનમ પરમાણુમાં \(K\) જેટલા ઇલેક્ટ્રોનને દૂર કર્યા બાદ મોલિબડેનમ પરમાણુની ઉર્જા \(27.5\, {keV}\) હોય તો, \(L\) ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો પરમાણુની ઉર્જા \(....\,keV\) થશે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[{h}=4.14 \times 10^{-15} \,{eVs}, {c}=3 \times 10^{8}\, {ms}^{-1}\right]\)JEE Mains 2021 Hard
- જો \(A\) કક્ષા \(3\) વાળો એવો યોરસ શ્રેણિક છે કે જેથી \(\operatorname{det}(A)=3\) અને \(\operatorname{det}\left(\operatorname{adj}\left(-4 \operatorname{adj}\left(-3 \operatorname{adj}\left(3 \operatorname{adj}\left((2 \mathrm{~A})^{-1}\right)\right)\right)\right)\right)=2^{\mathrm{m}} 3^{\mathrm{n}}\) હોય, તો \(\mathrm{m}+2 \mathrm{n}=\) .............JEE Mains 2024 Hard
- સમીકરણ \(e^{\sin x}-2 e^{-\sin x}=2\) ના ઉકેલોની સંખ્યા મેળવો.JEE Mains 2024 Hard
- \(6\) ભિન્ન અવલોકનનો મધ્યક \(6.5\) છે અને તેનું વિચરણ \(10.25\) છે. જો \(6\) અવલોકન પૈકી \(4\) અવલોકનો \(2,4,5\) અને \(7,\) હોય તો બાકીનાં બે અવલોકનો મેળવો.JEE Mains 2021 Medium
- સમીકરણ \(x+1-2 \log _{2}\left(3+2^{x}\right)+2 \log _{4}\left(10-2^{-x}\right)=0\) ના ઉકેલનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard
- સમીકરણ \(x|x|-5|x+2|+6\) = 0ના વાસ્તવિક બીજોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard