JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics
સમકદ પ્રક્રિયા માટે એક મોલ એક પરમાણ્વિક વાયુ માટે કાર્ય અને આપેલ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
- A \(0.4\)
- B \(1.5\)
- C \(0.6\)
- D \(0.67\)
Answer & Solution
Correct Answer
(A) \(0.4\)
Step-by-step Solution
Detailed explanation
Efficiency of heat engine is given by \(\eta = \frac{W}{Q} = 1 - \frac{{{C_V}}}{{{C_P}}} = \frac{R}{{{C_P}}} = \frac{R}{{\frac{{5R}}{2}}} = \frac{2}{5}\) \(\left( {{C_P} - {C_V} = R} \right)\) For monoatomic gas \({C_P} = \frac{5}{2}R.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m _1=5\,kg\) અન \(m _2=3\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક હલકી દોરી, કે જે લીસી અને હલકી પુલી પરથી પસાર થઈ છે, તેની મદદથી જોડવામાં આવે છે. પુલી એક લીસા ઢોળાવના છેડે રહેલ છે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. ઢોળાવ વડે \(m\) દળ ધરાવતાં પદાર્થ ઉપર લાગતું બળ \(...... N\) હશે. [ \(g =10 ms ^{-2}\) લો.]
JEE Mains 2022 Hard - દર્શાવ્યા અનુસાર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત ધરાવતા ઉદગમને બે એક સમાન સંધારકો સાથે જોડવામાં આવેલ છે. જ્યારે કળ ' \(K\) ' બંધ હોય છે, ત્યારે આ સંયોજન સમાંતર સંગ્રહિત કુલ ઊર્જા \(E_1\) છે. હવે કળ ' \(K\) ' ને ખોલવામાં આવે છે અને \(5\) જેટલો ડાયઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાયઈલેકટ્રીક માધ્યમને સંધારકોની પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ સંયોજનને સમાંતર સંગ્રહ પામતી કુલ ઊર્જા હવે \(E_2\) થાય છે. ગુણોત્તર \(E_1 / E_2 \ldots\) થશે.
JEE Mains 2022 Hard - \(32\,Wm ^{-2}\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(3\,Wm ^{-2}\) હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... \(^{\circ}\) છે.JEE Mains 2023 Medium
- ત્રિજ્યા \(R\) અને \(3 R\) ધરાવતા બે ધાતુના ગોળા સમાન પૃષ્ઠ વીજભાર ઘનતા \(\sigma\) ધરાવે છે. જો તેમને સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે, તો નાના અને મોટા ગોળા પરની પૃષ્ઠ વીજભાર ઘનતા અનુક્રમે \(\sigma_1\) અને \(\sigma_2\) થાય છે. તો ગુણોત્તર \(\frac{\sigma_1}{\sigma_2}\) શું થશે?JEE Mains 2025 Medium
- સીધા રોડ પરની એક કાર રેસમાં કાર \(A\) એ અંતિમ રેખા સુધી પહોચવા જે સમય લે છે તે કાર \(B\) એ અંતિમ રેખા સુધી પહોચવા લીધેલા સમય કરતા \(t\) જેટલો ઓછો છે અને અને અંતિમ રેખા પર તે કાર \(B\) ની ઝડપથી \(v\) વધુ ઝડપથી પહોચે છે . આ બન્ને કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને અનુક્રમે \(a_1\) અને \(a_2\) અચળ પ્રવેગથી ગતિ છે. તો \(v\) કોને બરાબર થાય?JEE Mains 2019 Hard
- બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ \((f)\) માપવાના એક પ્રયોગમાં, વસ્તુના સ્થાન \((u)\) અને પ્રતિબિંબના સ્થાન \((v)\) માટે માપવાના માપપટ્ટીના લઘુતમ માપ અનુક્રમે \(\Delta u\) અને \(\Delta v\) છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈના માપનમાં ત્રુટિ _______ હશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક સેકન્ડ લોલકની પૃથ્વીની સપાટીથી \(h = 2R\) ઊંયાઈએ લંબાઈ _______ હશે. (જ્યા \(R =\) પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(\left.g =\pi^2 ms ^{-2}\right)\) છે.JEE Mains 2024 Medium
- \(10\,kg\) દળવાળી એક મશીન ગનમાંથી \(20\,g\) દળની \(100\,ms ^{-1}\) ઝડપથી અને \(180\) પ્રતિ મિનિટ ના દરથી બુલેટ છોડવામાં આવે છે. તો મશીનગનનો રીકોઈલ વેગ \(...........\,m/s\) થાય.JEE Mains 2023 Easy
- \(a\) લંબાઈ અને \(b\) પહોળાઈ ધરાવતી એક \(M\) દળ ધરાવતા એક પાતળા પતરા \(ABCD\) માથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(HBGO\) જેટલો ભાગ કાપી નાખવામાં આવે તો બાકી રહેલા ભાગના દ્રવ્યમાનકેન્દ્રના યામ શું થાય?
JEE Mains 2019 Hard - બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
JEE Mains 2019 Hard - એક પ્રદેશ \(\mathrm{R}=\left\{(\mathrm{x}, \mathrm{y}) \in \mathrm{R}^{2}: \mathrm{x}^{2} \leq \mathrm{y} \leq 2 \mathrm{x}\right\}\) ધ્યાનમાં લો જો એક રેખા \(\mathrm{y}=\alpha\) એ પ્રદેશ \(\mathrm{R}\) ના ક્ષેત્રફળને બે ભાગમાં વિભાજિત કરે તો નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે ?JEE Mains 2020 Hard
- \(ABCDEFA\) લૂપના છ શિરોબિંદુ \(\mathrm{A}(0,0,0), \mathrm{B}(5,0,0),\)\(\mathrm{C}(5,5,0) ,\mathrm{D}(0,5,0), \mathrm{E}(0,5,5)\) અને \(\mathrm{F}(0,0,5)\) છે. તે \(\overrightarrow{\mathrm{B}}=(3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{k}}) \;\mathrm{T}\) ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં છે.તો લૂપ \(\mathrm{ABCDEFA}\) માથી પસાર થતું ફ્લક્સ (\(Wb\) માં) કેટલું હશે?JEE Mains 2020 Medium