JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2024
- અઘરું
- સંખ્યાત્મક
એક વર્તુળાકાર તકતી \(l\) લંબાઈના ઢાળવાળા સમતલ પરથી ઉપરથી નીચે સુધી પહોંચે છે. જ્યારે તે સમતલ પર લપસે છે, ત્યારે તેને \(\mathrm{t} \mathrm{s}\) સમય લાગે છે. જ્યારે તે સમતલ પર ગબડે છે, ત્યારે તેને \(\left(\frac{\alpha}{2}\right)^{1 / 2} \mathrm{t} s\) સમય લાગે છે, જ્યાં \(\alpha\) _______ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
લપસવા માટે
\(\mathrm{a}=\mathrm{g} \sin \theta\)
\(\ell=\frac{1}{2} \mathrm{at}^2 \Rightarrow \mathrm{t}=\sqrt{\frac{2 \ell}{\mathrm{g} \sin \theta}}\)
ગબડવા માટે
\(\mathrm{a}^{\prime}=\frac{\mathrm{g} \sin \theta}{1+\frac{\mathrm{k}^2}{\mathrm{R}^2}}\left[\mathrm{k}=\frac{\mathrm{R}}{\sqrt{2}}\right]\)
\(\Rightarrow \mathrm{a}^{\prime}=\frac{2 \mathrm{~g} \sin \theta}{3}\)
\(\ell=\frac{1}{2} \mathrm{a}^{\prime}\left(\mathrm{t}^{\prime}\right)^2\)
\(\Rightarrow \mathrm{t}^{\prime}=\sqrt{\frac{6 \ell}{2 \mathrm{~g} \sin \theta}}=\sqrt{\frac{\alpha}{2}} \sqrt{\frac{2 \ell}{\mathrm{s} \sin \theta}}\)
\(\Rightarrow \alpha=3 \)
Physics ના વધુ પ્રશ્નો
- બે ઈલેક્ટ્રોનને \('2d'\) અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને \(x (x < < d)\) જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. \((m \, =\) વિધુતભારિત કણનું દળ\()\)JEE Mains 2021 અઘરું
- કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર \(\overrightarrow g = 5\,N/kg\hat i\, + \,12\,N/kg\hat j\) મુજબા આપવામાં આવે છે.\(1\, kg\) દળના પદાર્થને ઉગમબિંદુથી \((7\, m, - 3\, m)\) લઈ જતાં દળની ગુરુત્વસ્થિતિઊર્જામાં ....... \(J\) ફેરફાર થાય.JEE Mains 2014 મધ્યમ
- પ્રત્યેક \(16 \mu \mathrm{~F}\) કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. બિંદુઓ A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ : ______ (\(\mu \mathrm{F}\) માં) છે.
JEE Mains 2025 સરળ - \(\vec{A}\) એવી સદિશ રાશિ છે કે \(|\vec{A}|=\) અશૂન્ય અચળાંક છે. નીચેનામાંથી ક્યું સમીકરણ \(\vec{A}\) માટે સાચું છે?JEE Mains 2022 સરળ
- એક ગોળા પર એકસમાન વિજભાર પથરાયેલ છે તેની વિજભાર ઘનતા નીચે મુજબ આપવામાં આવે છે. \(\rho (r)\, = \,{\rho _0}\left( {1 - \frac{r}{R}} \right)\), \(r < R\) માટે \(\rho (r)\,=\,0\), \(r\, \ge \,R\) માટે જ્યાં \(r\) એ વિજભાર વિતરણના કેન્દ્રથી અંતર અને \(\rho _0\) અચળાંક છે. \((r < R)\) ના અંદરના બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?JEE Mains 2014 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતભાર \(Q\) એ \(L\) લંબાઇના સળિયા \(AB\) પર સમાન રીતે પથરાયેલ છે.સળિથાના છેડા \(A\) થી \(L\) અંતરે રહેલા બિંદુ આગળ વિદ્યુતવિભવ ( વિદ્યુતસ્થિતિમાન ) ______ છે.
JEE Mains 2013 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- જ્યારે \(2\, mA\) વિદ્યુતપ્રવાહ \(1\,s\) માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા \(10\, mJ\) છે. અવરોધ \(....... \Omega\) છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 સરળ
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R_p=1 \Omega\) અવરોધ ધરાવતા પોટેન્શિયોમીટરના તારની મધ્યમાં પોટેન્શિયોમીટરનો સરકતો સંપર્ક છે. સરકતા સંપર્ક મારફતે \(R_e=2 \Omega\) નો બાહ્ય અવરોધ જોડેલ છે. પરિપથમાં વિદ્યુતપ્રવાહ છે :JEE Mains 2025 મધ્યમ - \(R\) અવરોધ અને \(L\) લંબાઈના તારને \(5\) એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે.JEE Mains 2024 અઘરું
- ચુંબકીયક્ષેત્ર \(B\) (કાગળના સમતલને લંબ \(\times \times \times \) વડે દર્શાવેલ છે) માં એક તારને \(R\) ત્રિજયા ધરાવતી ચાપ તરીકે \(P\) અને \(Q\) બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ \(I\) પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે \(2\theta_0\) નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
JEE Mains 2015 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: યંગના બે-સ્લિટના પ્રયોગમાં, જેમ જેમ પડદાને સ્લિટના સમતલથી દૂર ખસેડવામાં આવે છે તેમ તેમ ફ્રિન્જની કોણીય પહોળાઈ વધશે.
વિધાન II : યંગના બે-સ્લિટના પ્રયોગમાં, જ્યારે એકરંગી ઉદ્ગમને વધુ તરંગલંબાઈના અન્ય એકરંગી ઉદ્ગમ વડે બદલવામાં આવે છે ત્યારે ફ્રિન્જની કોણીય પહોળાઈ વધશે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 અઘરું - \(6.7 \times 10^{-2} \) \(Am^2\) ચુંબકીય ચાકમાત્રા અને \(7.5 \times 10^{-6}\) \( kgm^2\) જડત્વની ચકામાત્રા ધરાવતી એક ચુંબકીય સોય \(0.01\) \( T\) ચુંબકીય ક્ષેત્રમાં સરળ આવર્ત દોલન કરે છે.\(10\) દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય.......\(s\) છે :JEE Mains 2017 મધ્યમ