JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
એક સમધનની કોઈ એક બાજુનાં મધ્યસ્થાન આગળ \(q\) વિદ્યુતભાર મૂકવામાં આવેલ છે. સમધન સાથે સંકળાયેલ પ્રવાહ _______ હશે.
- A \(\frac{q}{4 \epsilon_0}\)
- B \(\frac{q}{2 \epsilon_0}\)
- C \(\frac{q}{8 \epsilon_0}\)
- D શૂન્ય
Answer & Solution
Correct Answer
(B) \(\frac{q}{2 \epsilon_0}\)
Step-by-step Solution
Detailed explanation
\(2 \phi=\frac{q}{\epsilon_0}\) \(\phi=\frac{q}{2 \epsilon_0}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 500 g દળ ધરાવતો એક પદાર્થ x-અક્ષ પર \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરે છે. પદાર્થ પર લાગતું બળ શોધો.JEE Mains 2025 Easy
- \(B\) ચુંબકીયક્ષેત્રની અસર હેઠળ ગતિ કરતા \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતા કણ પર બોહર મોડલ લાગુ પાડતાં વિજભારિત કણના \(n\) માં સ્તરની ઉર્જા કેટલી હશે?JEE Mains 2015 Hard
- એક \(M\) દળ અને \(R\) ત્રિજયાની પાતળી વર્તુળાકાર પ્લેટની ઘનતા \(p\left( r \right) = {p_0}\,r\) મુજબ બદલાય છે જ્યાં \(P_0\) અચળાંક અને \(r\) કેન્દ્રથી અંતર છે.વર્તુળાકાર પ્લેટને લંબ અને તેની ધારમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I = aMR^2\) હોય તો \(a\) કેટલું થાય?JEE Mains 2019 Hard
- એક નિશ્ચિત કદની વસ્તુને 30 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 30 cm અંતરે મુખ્ય અક્ષને લંબરૂપે મૂકવામાં આવે છે. હવે એક સમતલ અરીસાને એવી રીતે મૂકવામાં આવે છે કે બંને અરીસાઓ દ્વારા રચાતું પ્રતિબિંબ એકબીજા પર સંપાત થાય. બંને અરીસાઓ વચ્ચેનું અંતર કેટલું છે?JEE Mains 2025 Medium
- એક \(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ લેન્સથી \(40\, cm\) અંતરે એક ઊભો પદાર્થમૂકેલો છે.લેન્સની બીજી બાજુ \(60\, cm\) અંતરે \(10\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી અરીસો મૂકેલો છે.તો અંતિમ પ્રતિબિંબનું સ્થાન અને પરિમાણ કેટલું હશે?JEE Mains 2019 Hard
- ધાતુના સમઘન પર \(4\;GPa\) જેટલું હાઇડ્રોસ્ટેટિક દબાણ લગાવવામાં આવે છે. તો સમઘનની બાજુની લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર કેટલા \(\%\) હશે? (ધાતુનો બલ્ક મોડ્યુલસ \(B =8 \times 10^{10}\, Pa\) )JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- આપેલ ગોળામાં દર્શાવેલ ભાગ કાપી નાખ્યા પછી વધેલા ભાગનું દૂર રહેલા બિંદુ \(P\) આગળ ગુરુત્વાકર્ષીક્ષેત્ર કેટલું મળશે?
JEE Mains 2013 Hard - પ્રારંભમાં ધરા-અવસ્થામાં રહેલ હાઇડ્રોજન પરમાણુ \(980\,\mathop A\limits^o \) તરંગલંબાઈના ફોટોનનું શોષણ કરી ઉત્તેજિત થાય છે. બોહર ત્રિજ્યા \(a_o\) ના પદમાં, ઉત્તેજિત અવસ્થામાં રહેલ પરમાણુની ત્રિજ્યા __________ થશે \((hc\,=\,12500\,eV-\mathop A\limits^o)\)JEE Mains 2019 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) શ્યાનતા ગુણાંક (I) [ML0T-3] (B) તીવ્રતા (II) [ML-2T-2] (C) દબાણ પ્રચલન (III) [M-1LT2] (D) સંકોચનીયતા (IV) [ML-1T-1]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - ઉપવલય \(4x^2 + 9y^2 = 36\) પરના ક્યાં બિંદુ આગળ આંતરેલ અભિલંબ રેખા \(4x -2y-5 = 0\) ને સમાંતર થાય ?JEE Mains 2013 Hard
- જો \(26\left(\dfrac{2^3}{3}\binom{12}{2} + \dfrac{2^5}{5}\binom{12}{4} + \dfrac{2^7}{7}\binom{12}{6} + \ldots + \dfrac{2^{13}}{13}\binom{12}{12}\right) = 3^{13} - \alpha\) હોય, તો \(\alpha\) બરાબર છે:JEE Mains 2026 Hard
- વિધેયોની સંખ્યા \(f: \{1, 2, 3, 4\} \rightarrow \{a, b, c\}\), જે વ્યાપ્ત નથી, તે છે:JEE Mains 2026 Medium