ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
  • JEE Mains 2022
  • અઘરું
  • MCQ

એક સમાંતર પ્લેટ સંધારકને \(10\) જેટલો ડાયઈલેક્ટિક અચળાંક ધરાવતા માધ્યમ થી ભરવામાં આવે છે અને બેટરી સાથે જોડી વીજભારિત કરવામાં આવે છે. આ ડાયઈલેક્ટ્રિક ચોસલાને બીજા \(15\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા ચોસલા વડે બદલવામાં આવે છે. તો સંધારકમાં ઊર્જા ............

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(50 \%\) જેટલી વધશે

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(E \Rightarrow \frac{1}{2}( KC ) v ^{2}\)
\(\therefore \%\) change
\(\Rightarrow \frac{\frac{1}{2} K _{2} CV ^{2}-\frac{1}{2} K _{1} CV ^{2}}{\frac{1}{2} K _{1} CV ^{2}}=\frac{ K _{2}- K _{1}}{ K _{1}} \times 100\)
\(\Rightarrow \frac{15-10}{10} \times 100=50 \%\)
એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ