JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
યંગના બે-સ્લિટ પ્રયોગમાં, ઉદ્ગમ શ્વેત પ્રકાશ છે. એક સ્લિટને લાલ ફિલ્ટર વડે અને બીજી સ્લિટને લીલા ફિલ્ટર વડે ઢાંકવામાં આવે છે. આ કિસ્સામાં...
- A ત્યાં લાલ રંગ માટેની એક વ્યતિકરણ ભાત હશે જે લીલા રંગ માટેની ભાત કરતાં અલગ હશે.
- B ત્યાં કોઈ વ્યતિકરણ ફ્રિન્જ હશે નહીં.
- C ત્યાં લાલ અને લીલા રંગની એકાંતરે વ્યતિકરણ ફ્રિન્જ હશે.
- D ત્યાં એક વ્યતિકરણ ભાત હશે, જ્યાં દરેક ફ્રિન્જના ભાતનું કેન્દ્ર લીલું અને બહારની ધાર લાલ હશે.
Answer & Solution
Correct Answer
(B) ત્યાં કોઈ વ્યતિકરણ ફ્રિન્જ હશે નહીં.
Step-by-step Solution
Detailed explanation
જુદા જુદા રંગોની ફ્રિન્જ પહોળાઈ જુદી જુદી હશે. લાલ રંગની થોડી ફ્રિન્જમાં, વાયોલેટ રંગની ઘણી ફ્રિન્જ હશે. ઉપરાંત, રંગોનું સંમિશ્રણ થશે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(a\) પહોળાઈ ધરાવતી એક સ્થિર પર \(600\,nm\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે.પડદા પર પ્રથમ ન્યૂનતમ \(\theta=30^{\circ}\) પર દૃશ્યમાન થવા માટે \(a\) નું મૂલ્ય ......... \(\mu m\) હોવું જોઈએ.JEE Mains 2023 Easy
- \(2\, kg\) દળનો પદાર્થ \(1\, J / s\) જેટલો અચળ પાવર આપતા એંજિન દ્વારા ચાલે છે. પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને સુરેખ પથ પર ગતિ કરે છે. \(9\) સેકન્ડમાં પદાર્થે કેટલા \(m\) અંતર કાપશે?
JEE Mains 2020 Hard - એક આદર્શ વાયુ માટે અણુના મુક્તતાના અંશો \(5\,\) છે. તો તેના માટે અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા \((C_p)\) અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા \((C_v)\) નો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2017 Easy
- એક \(\mathrm{a}\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ તેના કેન્દ્રથી \(r\) અંતરે \(\sigma(\mathrm{r})=\mathrm{A}+\mathrm{Br}\) મુજબ બદલાય છે. તો તકતીના સમતલને લાંબા અને કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2020 Hard
- આપેલ પરિપથમાં કોઈ સમયે પ્રવાહ \(1\, A\) અને ઘટાડાનો દર \(10^{2}\, A s\) છે. તો વિધુત સ્થિતિમાન નો તફાવત \(V _{ P }- V _{ Q }\)
JEE Mains 2020 Medium - \(P\) દબાણે અને \(V\) કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ \(.....P\) હશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(A=\left[\begin{array}{cc}\frac{1}{\sqrt{10}} & \frac{3}{\sqrt{10}} \\ \frac{-3}{\sqrt{10}} & \frac{1}{\sqrt{10}}\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{cc}1 & -i \\ 0 & 1\end{array}\right]\), જ્યાં \(i=\sqrt{-1} .81 M = A ^{ T } B A\) હોયય, તો શ્રેણિક \(AM ^{2023} A ^{ T }\) નો વ્યસ્ત \(.........\) છે.JEE Mains 2023 Hard
- નિયમીત વેગ \(v\) થી ઉપર તરફ ગતિ કરતી લિફટટમાં રાખેલ \(l\) લંબાઈના અને \(30^{\circ}\) નો નમન કોણ ઘરાવતા ઘર્ષણરહિત ઢોળાવ પરથી એક ચોસલું \(A\) , \(2\; s\) માં નીચે સરકે છે. જે નમન બદલીને \(45^{\circ}\) કરવામાં આવે તો ઢાળ પર સરકીને નીચે આવવા તે \(.........\,s\) સમય લેશે.JEE Mains 2022 Medium
- આપેલ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.5 \times 10^{-5} \mathrm{~T}\) છે. દક્ષિણ-પૂર્વ થી ઉત્તર-પશ્ચિમ દિશામાં \(\sqrt{2} \mathrm{~A}\) પ્રવાહ ધરાવતા એક ખૂબ લાંબા સીધા સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક દ્વારા એકમ લંબાઈ દિઠ અનુભવાતું બળ _______ \(\times 10^{-6} \mathrm{~N} / \mathrm{m}\) છે.JEE Mains 2024 Hard
- શ્રેણી \(\frac{{{1^3}}}{1} + \frac{{{1^3} + {2^3}}}{{1 + 3}} + \frac{{{1^3} + {2^3} + {3^3}}}{{1 + 3 + 5}} + .\;.\;.\;.\)ના પ્રથમ \(9 \) પદોનો સરવાળો ..... છે.JEE Mains 2015 Hard
- ધારોકે \(A=\{0,3,4,6,7,8,9,10\}\) અને \(R\) એ \(A\) પર વ્યાખ્યાયિત એવો સંબંધ છે કે જેથી \(R=\{(x, y) \in A \times A: x-y\) એ એકી ધન પૂણાંક છે અથવા \(x-y=2\}\). સંબંધ \(R\) સંમિત સંબંધ બને તે માટે તેમાં ઉમેરાતા ન્યૂનતમ ધટકોની સંખ્યા \(........\) છે.JEE Mains 2023 Hard
- જેનું પ્રથમ પદ \(n ^{2}\) અને સામાન્ય ગુણોત્તર \(\frac{1}{( n +1)^{2}}\) હોય તેવી અનંત સમગુણોતર શ્રેણીનો સરવાળો ધારો કે \(S _{ n }\) છે, જ્યાં \(n =1,2, \ldots \ldots, 50\) તો, \(\frac{1}{26}+\sum_{ n =1}^{50}\left( S _{ n }+\frac{2}{ n +1}- n -1\right)\) ની કીમત................છેJEE Mains 2022 Hard