JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

આપેલ \(\mathrm{P}-\mathrm{V}\) આલેખનો ઉપયોગ કરીને, પથ ABCD પર આદર્શ વાયુ દ્વારા થયેલું કાર્ય છે :
- A \(3 \mathrm{P}_0 \mathrm{~V}_0\)
- B \(-4 \mathrm{P}_0 \mathrm{~V}_0\)
- C \(-3 \mathrm{P}_0 \mathrm{~V}_0\)
- D \(4 \mathrm{P}_0 \mathrm{~V}_0\)
Answer & Solution
Correct Answer
(C) \(-3 \mathrm{P}_0 \mathrm{~V}_0\)
Step-by-step Solution
Detailed explanation
આલેખ હેઠળનું ક્ષેત્રફળ એ કાર્યનું માન દર્શાવે છે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોવાને કારણે તે ઋણ હશે. \(\begin{aligned} & \text { Area }=2 P_0 \times V_0+P_0 V_0=3 P_0 V_0 \\ & \mathrm{~W}=-3 P_0 V_0 \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(p-n\) જંકશનમાં પોટેન્શીયલ બેરીયર \(0.6\,V\) છે. \(6 \times 10^{-6}\,m\) જાડાઈ ધરાવતા ડીપ્લેશન વિસ્તારમાં ઈલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા \(..........\times 10^5 N / C\) હશે.JEE Mains 2022 Easy
- આકૃતિમાં દર્શાવેલ વીજપરિપથમાં કવોલીટી અવયવ અને બેન્ડવીડથનો ગુણોત્તર \(.............s\) છે.
JEE Mains 2023 Medium - \('m'\) દળ અને \(d _{1}\) ઘનતા ઘરાવતા નાના બોલને જ્યારે ગ્લીસરીન ભરેલા એક પાત્રમાં મુક્ત કરવામાં આવે છે તો અમુક સમય બાદ તેનો વેગ અચળ થઈ જાય છે. જો ગ્લીસરીનની ઘનતા \(d _{2}\) હોય તો બોલ ઉપર પ્રવર્તતું સ્નિગ્ધ બળ ........ હશે.JEE Mains 2022 Medium
- એક પ્રેશર-પંપ (ડંકી)ને પાણી બહાર લાવવા માટે \(10\,cm ^2\) આડછેદ ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. જેમાંથી \(20\,m / s\). ની ઝડપથી પાણી બહાર નીકળે છે. નળીની સામે રહેલી દિવાલ સાથે અથડાઈને નળીમાંથી સમક્ષિત દિશામાં બાર નીકળતું પાણી અટકી જાય છે. દિવાલ પર લાગતું બળ \(......\,N\) હશે.[પાણીની ધનતા : = \(1000\,kg / m ^3\) આપેલ છે.]JEE Mains 2022 Medium
- નીચે જણાવેલ લોજીક પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) નીચે ....... મુજબ હશે.
JEE Mains 2021 Hard - આપેલ આકૃતિમાં મીટરબ્રીજ \(AB\) નો અવરોધ \(4\,\Omega \) છે. \(\varepsilon \, = 0.5\,\,V\) જેટલું \(emf\) ધરાવતા કોષ અને \(R_h=2\,\Omega \) ધરાવતા રિહયોસ્ટેટ સાથે કોઇક બિંદુ \(J\) પાસે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કોષને બીજા \(\varepsilon = \varepsilon_2\) જેટલા \(emf\) ધરાવતા કોષથી બદલવામાં આવે છે ત્યારે \(R_h=6\,\Omega \) માટે \(J\) બિંદુ આગળ જ તટસ્થ બિંદુ મળે છે \(\varepsilon_2\, emf\) .............. \(V\) થશે.
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં જોડેલા છે. એન્જિન \(A\) \(600\,K\) તાપમાનવાળા ઉષ્મા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે અને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. એન્જિન \(B\) એ એન્જિન \(A\) માંથી મુક્ત થતી ઉષ્મા મેળવે છે અને \(100\,K\) તાપમાન ધરાવતા ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. જો બે એન્જિન \(A\) અને \(B\) ની કાર્યક્ષમતા અનુક્રમે \({\eta _A}\) અને \({\eta _B}\) હોય તો \(\frac{{{\eta _A}}}{{{\eta _B}}}\) નો ગુણોતર કેટલો થાય?JEE Mains 2018 Hard
- r ના તે તમામ મૂલ્યોનો ગણ લો કે જેના માટે વર્તુળો \((x+1)^{2}+(y+4)^{2}=r^{2}\) અને \(x^{2}+y^{2}-4x-2y-4=0\) બે ભિન્ન બિંદુઓમાં છેદે તે અંતરાલ \((\alpha, \beta)\) હોય. તો \(\alpha\beta\) = ___ છે.JEE Mains 2026 Easy
- જો વિધેય \(f(x)=\sqrt{x}\) અને \(g ( x )=\sqrt{1- x }\) આપેલ છે તો આપેલ વિધેયો \(f+g, f-g, f / g, g / f, g-f\) નો સામાન્ય પ્રદેશ મેળવો કે જ્યાં \((f \pm g)(x)=\) \(f(x) \pm g(x),(f / g)(x)=\frac{f(x)}{g(x)}\) દર્શાવે છે.JEE Mains 2021 Medium
- જો \(\overrightarrow{ P } \times \overrightarrow{ Q }=\overrightarrow{ Q } \times \overrightarrow{ P }\) હોય તો \(\overrightarrow{ P }\) અને \(\overrightarrow{ Q }\) વચ્ચેનો કોણ \(\theta\left(0^{\circ} < \theta < 360^{\circ}\right)\) છે. જ્યાં \(\theta\) નું મૂલ્ય ....... ડિગ્રી હશે.JEE Mains 2021 Medium
- દળ m નો એક નાનો બ્લોક ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીની ટોચ પરથી નીચે સરકે છે, જ્યારે ઢાળવાળું સમતલ અચળ પ્રવેગ \(a_{0}\) સાથે ડાબી બાજુ ગતિ કરી રહ્યું છે. ઢાળવાળી સપાટી અને જમીન વચ્ચેનો ખૂણો \(\theta\) છે અને તેની આધાર લંબાઈ L છે. ધારો કે શરૂઆતમાં નાનો બ્લોક ઢાળવાળી સપાટીની ટોચ પર છે, તો ઢાળવાળી સપાટીના સૌથી નીચલા બિંદુ સુધી પહોંચવામાં લાગતો સમય ___________.
JEE Mains 2026 Easy - સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ \(T =2 \pi \sqrt{\frac{ L }{ g }}\) છે. \(1\,mm\) જેટલા લઘુત્તમ કાપા ધરાવતી મીટર પટ્ટી વડે મપાયેલ \(L\) નું મૂલ્ય \(1.0\, m\) અને એક દોલન માટે \(0.01\) સેકન્ડ જેટલું વિભેદન ધરાવતી સ્ટોપવૉચ વડે મપાયેલ એક સંપૂર્ણ દોલનનો સમય \(1.95\) સેકન્ડ છે. \(g\) માં મપાયેલ પ્રતિશત ત્રુટિ ..... \(\%\) હશે.JEE Mains 2021 Medium