JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
નીચે દર્શાવ્યા મુજબ અનંત વિસ્તૃત સમાંતર સમતલ સુવાહક પ્લેટો ધ્યાનમાં લો. પ્લેટોને \(+\sigma\) અને \(-2 \sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાથી સમાન રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે. જો બે પ્લેટોની વચ્ચેના મધ્યબિંદુએ +q બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ ____ થશે.

- A \(\frac{\sigma q}{4 \epsilon_0}\)
- B \(\frac{3 \sigma q}{2 \epsilon_0}\)
- C \(\frac{3 \sigma q}{4 \in_0}\)
- D \(\frac{\sigma q}{2 \epsilon_0}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{3 \sigma q}{2 \epsilon_0}\)
Step-by-step Solution
Detailed explanation
અંતિમ વિદ્યુતભાર વિતરણ થશે \(\therefore \mathrm{F}_{\mathrm{net}}=\frac{3 \sigma}{2 \epsilon_0} \mathrm{q}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(X\) અને \(Y\) ને સમાંતર એક \(5\, V\) ની બેટરી જોડવામાં આવેલ છે. \(D_1\) અને \(D_2\) એક સામાન્ય સિલિકોન ડાયોડ છે તેમ ધારો. જે બેટરીનો ધન છેડો બિંદૂ \(X\) સાથે જોડેલો હોય તો બેટરી દ્વારા પૂરો પડાતો વિધુતપ્રવાહ ..........\(A\)
JEE Mains 2021 Medium - \(10\,cm\) ની કેન્દ્રલંબાઈ ધરાવતા એક દ્વિ બહીર્ગોળ લેન્સને બે એકસમાન ભાગમાં એવી રીતે અલગ કરવામાં આવે છે કે જેની મુખ્ય અક્ષ તેના સમતલને લંબ રહે. અલગ કરેલા લેન્સોની શક્તિ .......... \(D\) છે.JEE Mains 2023 Medium
- એક સમાન રીતે વિદ્યુતભારિત વર્તુળાકાર ગૂંચળાનો વિચાર કરો, જેની ત્રિજ્યા \(\mathrm{a} \sqrt{2}\) છે. કાર્તેઝીયન યામ પદ્ધતિમાં ધન z-અક્ષ પરનું એવું સ્થાન શોધો જ્યાં વિદ્યુતક્ષેત્ર મહત્તમ હોય, જો વલયને xy-સમતલમાં ઉગમબિંદુ પર મૂકેલું ધારી લેવામાં આવે :JEE Mains 2025 Easy
- એક કણ પર \(\mathrm{f}=\mathrm{x}^2 \mathrm{y} \hat{\mathrm{i}}+\mathrm{y}^2 \hat{\mathrm{j}}\) બળ \(\mathrm{x}+\mathrm{y}=10\) સમતલમાં લાગે છે. \((0,0)\) થી \((4 \mathrm{~m}, 2 \mathrm{~m})\) સુધીના સ્થાનાંતર દરમિયાન આ બળ દ્વારા થતું કાર્ય કેટલા જૂલ છે? (નજીકના પૂર્ણાંકમાં આસન્ન મૂલ્ય).JEE Mains 2025 Easy
- નીચે દર્શાવેલ પરિપથમાં એક ઇન્ડકટર \((L=0.03H)\) અને અવરોધ \((R=0.15\) \(K\Omega)\) એક \(15\) \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે.કળ \(K_1\) ને ઘણા લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે છે.પછી, \(t=0\) સમયે કળ ને ખોલવામાં \((open)\) આવે છે અને તે જ સમયે કળ \(K_2\) ને બંધ \((close)\) કરવામાં આવે છે.\(t= 1\) \(ms\) ને અંતે પરિપથમાં વહેતો પ્રવાહ .......... \(mA\) હશે. (\({e^5} \cong 150)\)
JEE Mains 2015 Hard - એક \(0.2\, cm\) \((0.001\, cm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી ફૂટ પટ્ટી વડે માપતા) જેટલી ત્રિજ્યા, \(1\, m\, (1 \,mm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટર પટ્ટી વડે માપતા) જેટલી લંબાઈ અને \(1 \;kg\) \((1\,g\) લઘુત્તમ માપશક્તિ સાથે) જેટલું દળ ધરાવતાં તારનો યંગ મોડયુલસ માપવા માટે તેને લટકાવતા તેમાં \(0.5\, cm \,(0.001\, cm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતા સ્કેલ) જેટલું ખેંચાણ મેળવામાં છે. આ પ્રયોગ દ્વારા અપાતા યંગ મોડ્યુલસમાં કેટલી આંશિક ત્રુટિ હશે? (\(\%\) માં)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(\{x\}\) અને \([x]\) એ અનુક્રમે અપૂર્ણાક વિધેય અને મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે જો \(\int \limits_{0}^{n}\{x\} d x, \int \limits_{0}^{n}[x] d x\) અને \(10\left( n ^{2}- n \right),( n \in N , n >1)\) કોઈ સમગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો હોય તો \(n\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- ધારો કે પૂર્ણાંક સંખ્યાઓ \(\mathrm{a}, \mathrm{b} \in[-3,3]\) એવી રીતે છે કે \(\mathrm{a}+\mathrm{b} \neq 0\). તો શક્ય ક્રમયુક્ત જોડ (a, b) ની કુલ સંખ્યા, જેના માટે \(\left|\frac{z-\mathrm{a}}{z+\mathrm{b}}\right|=1\) અને \(\left|\begin{array}{ccc}z+1 & \omega & \omega^2 \\ \omega & z+\omega^2 & 1 \\ \omega^2 & 1 & z+\omega\end{array}\right|=1, z \in \mathrm{C}\), જ્યાં \(\omega\) અને \(\omega^2\) એ \(x^2+x+1=0\) ના બીજ છે, તે ___ છે.JEE Mains 2025 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ \(l_1\) એ \(40\,cm\) છે. હવે અજ્ઞાત અવરોધ \(x\) ને \(P\) સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, \(80\,cm\) જેટલું મળે છે. \(x\) નું મૂલ્ય \(............\Omega\) હશે.
JEE Mains 2022 Hard - \(\lim _{x \rightarrow \frac{\pi}{2}}\left(\frac{\int_{x^3}^{(\pi / 2)^3}\left(\sin \left(2 t^{1 / 3}\right)+\cos \left(t^{1 / 3}\right)\right) d t}{\left(x-\frac{\pi}{2}\right)^2}\right)\) = ...........JEE Mains 2024 Hard
- કોણીય આઘાતનું પારિમાણિક સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
- એક કણ એક પરિમાણમાં (\(\mathrm{x}\) અક્ષ પર) ચલ બળની અસર હેઠળ ગતિ કરી રહ્યો છે. તેની પ્રારંભિક સ્થિતિ ઉગમબિંદુની જમણી બાજુએ \(16 \mathrm{~m}\) હતી. તેની સ્થિતિ (\(\mathrm{x}\)) નો સમય (\(\mathrm{t}\)) સાથેનો ફેરફાર \(\mathrm{x}=-3 \mathrm{t}^3+18 \mathrm{t}^2+16 \mathrm{t}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(\mathrm{x}\) \(\mathrm{m}\) માં છે અને \(\mathrm{t}\) \(\mathrm{s}\) માં છે. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય છે, ત્યારે તેનો વેગ _______ \(\mathrm{m} / \mathrm{s}\) છે.JEE Mains 2024 Hard