JEE Mains · Physics · STD 11 - તરંગો
- JEE Mains 2022
- અઘરું
- MCQ
એક સગંત તરંગ \(x=10 \sin 2 \pi\left( nt -\frac{x}{\lambda}\right) cm\) વડે રજૂ કરી શકાય છે. જો તરંગલંબાઈનું મૂલ્ય ............ હોય તો કણનો મહત્તમ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો મળેશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(5 \pi\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(V _{ P } \max =4 V _{\text {wave }}\)
\(\omega A =4\left(\frac{\omega}{ k }\right) \Rightarrow A =\frac{4 \lambda}{2 \pi}\)
\(\lambda=\frac{2 \pi A }{4} \Rightarrow \frac{20 \pi}{4} \Rightarrow 5 \pi\)
Physics ના વધુ પ્રશ્નો
- કોઈ બિંદુ \(P\) ની પૃથ્વીની સપાટીથી ઉંંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. જો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વપ્રેવગનું મૂલ્ય \(g\) હોય તો બિંદુ \(P\) આગળ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2022 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઓછા અંતરે રહેલ ગ્લાસની પ્લેટની વચ્ચે પાણી છે.તેમને જુદી પાડવા મુશ્કેલ છે કારણ કે તેમની વચ્ચે રહેલ પાણી બાજુ પરથી નળાકાર સપાટી બનાવે છે જેના કારણે ત્યાં વાતાવરણ કરતાં ઓછું દબાણ ઉત્પન્ન થાય છે.જો નળાકાર સપાટીની ત્રિજ્યા \(R\) અને પાણીનું પૃષ્ઠતાણ \(T\) હોય તો બંન્ને પ્લેટ વચ્ચે રહેલ પાણીનું દબાણ કેટલું ઘટે?
JEE Mains 2015 મધ્યમ - અવગણી શકાય તેવા અવરોધનું એક ગૂંચળું 90 Ω અવરોધક સાથે 120 V, 60 Hz સપ્લાય સાથે શ્રેણી માં જોડેલ છે. અવરોધક પર એક વોલ્ટમીટર 36 V વાંચે છે. ગૂંચળાનું ઇન્ડક્ટન્સ _______ છે.JEE Mains 2024 અઘરું
- પ્રાથમિક ગૂંચળામાં \(3000\) આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન \(2.3 \mathrm{kV}\) નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં \(230 \mathrm{~V}\) મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં \(5 \mathrm{~A}\) પ્રવાહ અને તેની કાર્યક્ષમતા \(90 \%\) છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ _______ \(A\) છે.JEE Mains 2024 અઘરું
- \(60\; \mathrm{cm}\) ટ્યૂબલંબાઈ ધરાવતા ટેલિસ્કોપની મોટવણી \(5\) છે તો તેના નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા ......\(cm\) હશે?JEE Mains 2020 મધ્યમ
- સમાન EMF E અને આંતરિક અવરોધ r ધરાવતા કોષ માટે, જ્યારે બંને કોષ સમાંતરમાં કે શ્રેણીમાં જોડાય ત્યારે 6 Ω ના બાહ્ય અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે. આંતરિક અવરોધ r નું મૂલ્ય ________ Ω.JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- હાઈડ્રોજન પરમાણુ તેની સ્થિતિ \(\mathrm{n}=3\) માંથી \(\mathrm{n}=2\) માં બદલે છે. રીકોઈલ (પાછો ધક્કો) ને કારણે ઉત્સર્જિત પ્રકાશ તરંગલંબાઈમાં ફેરફાર નું આશરે મૂલ્ય \(1 \times 10^{-n}\) મળે છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે. [Rhc=13.6 eV, \(\mathrm{hc}=1242 \mathrm{eV} \mathrm{nm}, \mathrm{h}=6.6 \times 10^{-34} \mathrm{J-s}\) અને હાઈડ્રોજન પરમાણુનું દળ \(\sim 1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો.]JEE Mains 2024 અઘરું
- એક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લંબરુપે મુકેલ છે.ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ \(A.\) ગૂંચળામાં રહેલ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર કરીને \(B.\) ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ગૂંચળાના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને \(C.\) ચુંબકીય ક્ષેત્ર અને ગૂંચળાના સમતલ વચ્ચેના કોણનો ફેરફાર કરીને \(D.\) ચુંબકીય ક્ષેત્રની દિશા, તેનું મૂલ્ય બદલ્યા સિવાય, અચાનક ઉલટાવવાથી બદલી શકાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2023 મધ્યમ
- \(m\) દળનો એક પ્રોટોન બીજા અજ્ઞાત દળવાળા કોઈ સ્થિર કણ સાથે સ્થિતિત્સ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ, પ્રોટોન અને અજ્ઞાત કણ એકબીજા ની સાપેક્ષે \(90^o\) ના ખૂણે ગતિ કરે છે. તો અજ્ઞાત કણનું દળ શું થશે?JEE Mains 2018 અઘરું
- શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક \(X\)ને \(100\,V\) મહત્તમ વોલ્ટેજ ધરાવતા \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે \(5A\) નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક \(Y\)ને આ જ \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં \(\frac{\pi}{2}\) પાછળ છે. જો \(X\) અને \(Y\) ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું \(rms\) મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ?JEE Mains 2022 મધ્યમ
- હાઈડ્રોજન અણુમાં \(n = 2\) થી \(n = 1\) સંક્રાતિ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા \(He^+\) આયનના \(n = 1\) અને \(n = 2\) અવસ્થા પર પડે છે.હીલિયમ આયન આ ઉર્જાનું શોષણ કરીને કઈ સંક્રાંતિ કરશે?JEE Mains 2019 અઘરું