JEE Mains · Physics · STD 11 - ગતિવાદ
- JEE Mains 2021
- અઘરું
- MCQ
એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ \(4.5\) લીટર અને બીજા ચેમ્બરનું કદ \(5.5\) લીટર છે. પ્રથમ ચેમ્બર \(2.0\, atm\) દબાણે \(3.0\) મોલ વાયુ ધરાવે છે તેમજ \(3.0\, atm\) દબાણે બીજે ચેમ્બર \(4.0\) મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય \(x \times 10^{-1} \,atm\) છે. 1 નું મૂલ્ય ........ છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(25.5\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Let common equilibrium pressure of mixture is \(P\) atmp. then
\(U _{1}+ U _{2}= U _{\text {mixutre }}\)
\(\frac{ f }{2} P _{1} V _{1}+\frac{ f }{2} P _{2} V _{2}=\frac{ f }{2} P \left( V _{1}+ V _{2}\right)\)
\(\frac{ f }{2}(2)(4.5)+\frac{ f }{2}(3)(5.5)=\frac{ f }{2} P (4.5+5.5)\)
\(\Rightarrow P =2.55= x \times 10^{-1} atmp\)
So \(x =25.5 \approx 26\) (Nearest integer)
Physics ના વધુ પ્રશ્નો
- એક \(X-ray\) ટયુબ \(1.24\) દસ લાખ વોલ્ટ ઉપર કાર્યરત છે. ઉત્સર્જીત ફોટોનની સૌથી ટૂંકી તરંગલંબાઈ ........ \(nm\) હશે.JEE Mains 2021 મધ્યમ
- \('m'\)દળ ધરાવતા દોલકને \('L'\) લંબાઇની હલકી દોરી વડે લટકાવવામાં આવે છે. તેના સૌથી નીચેના બિંદુ \(A\) આગળ એવી રીતે લધુત્તમ સમક્ષિતિજ વેગ લગાડવામાં આવે છે કે જેથી તે અર્ધ વર્તુળાકાર ગતિ કરી સૌથી ઉપરના સ્થાન આગળ પહોંચે છે. તેમની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર \(\frac{(K . E)_A}{(K . E)_B}\) ________ છે.
JEE Mains 2024 અઘરું - અર્ધવલયના કેન્દ્ર પર, જેની ત્રિજ્યા \(R=10 \mathrm{~cm}\) અને રેખીય વિદ્યુતભાર ઘનતા \(4 \mathrm{n} \mathrm{C} \mathrm{m}^{-1}\) છે, સ્થિતિમાન \(x \pi V\) છે. \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- કાર્નોટ એન્જિન \(400\, K\) અને \(800\, K\) વચ્ચે કાર્ય કરે છે. ચક્ર દીઠ કાર્ય \(1200\, J\) હોય તો ચક્ર દીઠ એન્જિનને અપાતી ઉષ્મા .......... \(J\) હશે.JEE Mains 2021 મધ્યમ
- કોઈ કણ \(r\) ત્રિજ્યા ના વર્તુળાકાર પથ પર બળ \(F\, = \alpha r^2\) ની અસર હેઠળ ગતિ કરે છે, જે કેન્દ્ર તરફ લાગેલું છે. તો કણની ની કુલ યાંત્રિક ઉર્જા (ગતિઉર્જા + સ્થિતિઉર્જા) કેટલી થાય? (સ્થિતિઉર્જા \(= 0\) for \(r\, = 0\))JEE Mains 2015 અઘરું
- સમય ' \(t\) ' અને અંતર ' \(x\) ' વરચે સંબંધ \(\mathrm{t}=\alpha \mathrm{x}^2+\beta \mathrm{x}\) છે. જ્યાં, \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે. તો વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) વરચે સંબંધ _______ છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોનનો કોણીય વેગ _______ ના સમપ્રમાણમાં હોય છે. (જ્યાં \(\mathrm{r}\) એ ઇલેક્ટ્રોનની ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે)JEE Mains 2024 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે સૂચિત લેબલ કરવામાં આવેલ છે. કથન \(A :\) વીજ ચુંબકો નરમ લોખંડના બનેલા છે. કારણ \(R:\) નરમ લોખંડ ઉચ્ય પારગમ્યતા અને નીચી રિટેન્ટીવીટી ધરાવે છે. ઉપર્યુક્ત કથનો સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- એક વસ્તુને પૃથ્વીની સપાટીથી 3 R અંતરે સ્થિર રાખવામાં આવે છે જ્યાં R એ પૃથ્વીની ત્રિજ્યા છે. તેને કઈ લઘુત્તમ ગતિથી પ્રક્ષેપિત કરવી જોઈએ જેથી તે પૃથ્વી પર પાછું ન ફરે તે છે, તે કેટલું છે?
(ધારો કે \(\mathrm{M}=\) પૃથ્વીનું દળ, \(\mathrm{G}=\) સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક)JEE Mains 2025 સરળ - \(12.5 \mathrm{pF}\) સંધારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક)ને બે પ્લેટો વચ્ચે \(12.0\) વોલ્ટના સ્થિતિમાનના તફાવત સાથે એક બેટરી થકી વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરવામાં આવે છે અને ડાયઇલેકટ્રીક યોસલા \(\left(\epsilon_{\mathrm{r}}=6\right)\) ને પ્લટોની વચ્ચે સરકાવવામાં આવે છે. ડાયઇલેકટ્રીક ચોસલાને દાખલ કર્યા બાદ સ્થિતિઊર્જામાં ફેરફાર _______ \(\times 10^{-12}\) \(J\) હશે.JEE Mains 2024 અઘરું
- \(10^{-30} \mathrm{~kg}\) દળ ધરાવતો એક ઉપ-પરમાણ્વીય કણ \(2.21 \times 10^6 \mathrm{~m} / \mathrm{s}\) ના વેગથી ગતિ કરી રહ્યો છે. દ્રવ્ય તરંગના વિચારણા હેઠળ, આ કણ લગભગ _______ તરીકે વર્તશે. \(\left(\mathrm{h}=6.63 \times 10^{-34} \mathrm{~J} . \mathrm{s}\right)\)JEE Mains 2025 સરળ
- પૃથ્વીની ચુંબકીયરેખાઑ પૃથ્વીના કેન્દ્ર પર રહેલા ડાઈપોલને મળતી આવે છે. જો ડાઈપોલની ચુંબકીય મોમેન્ટ \(8 \times 10^{22}\, Am^2\) જેટલી હોય તો, પૃથ્વીના વિષુવવૃતની પાસે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા \(Gauss\) હશે? (પૃથ્વીની ત્રિજ્યા\(= 6.4 \times 10^6\, m\))JEE Mains 2013 મધ્યમ