enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(10\,g\) વાયુનું સમતાપી વિસ્તરણથી કદ \(V\) થી \(2V\) કરવા વાયુ પર \(575\,J\) કાર્ય કરવું પડે છે.આ તાપમાને વાયુની \(rms\) ઝડપ ...... \(m/s\) થશે?
- A \(398\)
- B \(520\)
- C \(499\)
- D \(532\)
Answer & Solution
Correct Answer
(C) \(499\)
Step-by-step Solution
Detailed explanation
\({v_{rms}} = \sqrt {\frac{{3PV}}{{{\rm{mass\, of\, the\, gas}}}}} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક દળ \(\mathrm{m}\) અવગણ્ય દળવાળી સ્પ્રિંગ પરથી લટકાવેલું છે અને તંત્ર \(f_1\) આવૃત્તિ સાથે દોલન કરે છે. જો તે જ સ્પ્રિંગ પરથી \(9 \mathrm{~m}\) દળ લટકાવવામાં આવે તો દોલનોની આવૃત્તિ \(f_2\) હોય છે. \(\frac{f_1}{f_{.2}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(\sqrt{3}\,cm\) જાડાઈ ધરાવતી અને \(\sqrt{2}\) જેટલો વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ ઉપર એક પ્રકાશ કિરણ, હવામાંથી આપાત થાય છે. આપાત કોણ એ કાચ-હવા સ્તર માટેના ક્રાંતિકોણ જેટલો છે. આ તક્તિમાંથી કિરણ પસાર થાય ત્યારે કિરણ માટે લેટરલ સ્થાનાંતર \(..........\times 10^{-2}\,cm\) હશે. (Sin \(15^{\circ}=0.26\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- આકૃતિમાં બતાવેલ પરિપથના \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2023 Medium - પતંગિયુ \(4 \sqrt{2} \,{m} / {s}\) ના વેગથી ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરે છે. પવન \(1\;{m} / {s}\) ના વેગથી ઉતરથી દક્ષિણ તરફ વહે છે. \(3\, seconds\) માં પતંગિયાનું પરિણામી સ્થાનાંતર (\(m\) માં) કેટલું હશે?JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ ચોસલાઓ \(A, B\) અને \(C\) ને સમક્ષિતિજ લીસી સપાટી પર \(80\)\(N\) ના બળ વડે ખેંચવામાં આવે છે.તો \(T_1\) અને \(T_2\) અનુક્રમે _______ અને _______ થાય.
JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ \(A\) માંથી મધ્યવર્તી સ્થિતિ \(B\) માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ \(B\) થી \(C\) જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા \(A\) થી \(B\) અને \(B\) થી \(C\) સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ \(24\,W\)નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા \(10\,cm\) અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ \(.........\times 10^{-8}\,N\) છે.JEE Mains 2023 Hard
- આપેલ આકૃતિમાં, \(V_0\) ની કિંમત \(.........V\) હશે.
JEE Mains 2022 Hard - ધારો કે ત્રિકોણ \(ABC\) એ વર્તુળ \(x^{2}-\sqrt{2}(x+y)+y^{2}=0\) માં અંતર્ગત છે કે જેથી ખૂણો \(\angle B A C=\frac{\pi}{2}\). જો બાજુ \(A B\) ની લંબાઈ \(\sqrt{2}\) હોય તો \(\triangle A B C\) નું ક્ષેત્રફળ \(\dots\dots\dots\) થાય.JEE Mains 2022 Medium
- વિધેય \(f: R \rightarrow R,\) માટે \(f(0)=f(1)=f^{\prime}(0)=0\) હોય તો દ્વિતીય વિકલીનીય હોય તોJEE Mains 2020 Hard
- એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર \(\mathrm{R}\) ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ \(T_1=4 \mathrm{~s}\) છે. જો તેને પૃથ્વીની સપાટીથી \(2R\) ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ \(T_2\) કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [\(R\) = પૃથ્વીની ત્રિજ્યાં]JEE Mains 2024 Hard
- પ્રદેશ \(R =\left\{( x , y ): 5 x ^{2} \leq y \leq 2 x ^{2}+9\right\}\) નું ક્ષેત્રફળ .....ચો. એકમ છે.JEE Mains 2021 Hard