JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
લાકડાનું \(5 \mathrm{~kg}\) દળ ધરાવતું એક ચોસલું પોચા સમક્ષિતિજ ભોંયતળિયા ઉપર ૨હેલ છે. જ્યારે \(25 \mathrm{~kg}\) દળના લોખંડના એક નળાકારને ચોસલાની ઉપ૨ મૂકવામાં આવે છે ત્યારે ભોંયતળિયુ દબાય છે, અને ચોસલું અને નળાકાર બંને એકી સાથે \(0.1 \mathrm{~ms}^{-2}\) ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. ભોંયતળિયા પર આ તંત્ર દ્વારા લાગતું બળ _______ જેટલું છે.
- A \(297 \mathrm{~N}\)
- B \(294 \mathrm{~N}\)
- C \(291 \mathrm{~N}\)
- D \(196 \mathrm{~N}\)
Answer & Solution
Correct Answer
(C) \(291 \mathrm{~N}\)
Step-by-step Solution
Detailed explanation
Taking \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) \(294-N=30 \times 0.1\) \(N=291\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(K\) જેટલો ડાયઈલેકિટ્રક અચળાંક ધરાવતા દ્રવ્યના બનેલા એક યોસલાને, સમાંતર પ્લટો ધરાવતા સંધારકની પ્લેટો જેટલું જ ક્ષેત્રફળ છે, અને તેની જાડાઈ \(\frac{3}{4}\) d, જેટલી છે, જયાં \(d\) એ પ્લેટો વચ્ચેનું અંતર છે. જ્યારે પ્લેટોની વચ્ચે યોસલાને દાખલ કરવામાં આવશે ત્યારે સંધારકતા કેટલી થશે ? ( \(C _0=\) જયારે સંધારકની પ્લેટો વચ્યેનું માધ્યમ હવા હોય, ત્યાર ની સંધારકતા.)JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) અને બીભને કારણ \((R)\) થી દર્શાવામાં આવે છે. કથન \((A)\): સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી ધન વિદ્યુતભારને દૂર કરવા કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. કારણ \((R)\): વિદ્યુત બળ રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠે હંમેશા લંબ હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે અને \(l\) અંતરે રહેલ પાટા પર \(m\) દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક \(R\) અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર \(B\) છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?
JEE Mains 2018 Hard - એક કણનું સ્થાન \(x=\left(5 t^2-4 t+5\right) m\) મુજબ સમય સાથે સંબંધ ધરાવે છે. તો \(t=2\,s\) વખતે કણના વેગનું મૂલ્ય \(.........\,ms^{-1}\) થશે.JEE Mains 2023 Easy
- એક બિંદુવત વસ્તુ \(O\) ને બે પાતળા અનુક્રમે \(24\,cm\) અને \(9\,cm\) કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ \(L _1\) અને \(L _2\) ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર \(10\,cm\) અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ \(L_1\) થી \(6\,cm\) દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........\(cm\) છે.
JEE Mains 2023 Hard - \(n\) વક્રિભવનાંક ધરાવતા એક માધ્યમાં \(50\, Wm^{-2}\) તીવ્રતાનું એક વિદ્યુતચુંબકીય તરંગ ક્ષય પામ્યા વગર પ્રવેશે છે. આ તરંગનો માધ્યમમાં પ્રવેશતા પહેલા અને પછીના વિધુતક્ષેત્રોનો ગુણોત્તર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર ને ક્રમશઃ _____ વડે આપવામાં આવે છે.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(16 \,cm ^{2}\) જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે નળાકારીય વાસણો (પાત્રો)માં અનુક્રમે \(100 \,cm\) અને \(150 \,cm\) ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવેલ છે. આ પાત્રોને જોડવામાં આવે છે કે જેથી તેઓમાં પાણીનું સ્તર સમાન ઊંચાઈએ થાય. આ પ્રક્રિયા દરમિયાન ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય ..........\(J\) થશે. [પાણીની ધનતા \(=10^{3} \,kg / m ^{3}\) અને \(g =10 \,ms ^{-2}\) લો.]JEE Mains 2022 Hard
- અહી \(y(x)\) એ વિકલ સમીકરણ \(2 x^{2} d y+\left(e^{y}-2 x\right) d x=0, x>0\) નો ઉકેલ દર્શાવે છે . જો \(y(e)=1\) હોય તો \(\mathrm{y}(1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(|z|=1\) અને \(\left|\frac{z}{\bar{z}}+\frac{\bar{z}}{z}\right|=1\) ને સંતોષતી સંકર સંખ્યાઓ \(z\) ની સંખ્યા કેટલી છે :JEE Mains 2025 Medium
- ધારો કે \([ {\varepsilon _0} ]\) એ શૂન્યાવકાશની પરમિટિવિટિ (પરાવૈદ્યુતિક) દર્શાવે છે.જો \(M\) \(=\) દળ, \(L\)\(=\) લંબાઇ, \(T=\) સમય અને \(A=\) વિદ્યુતપ્રવાહ દર્શાવે, તો .........JEE Mains 2013 Medium
- એક આદર્શ વાયુનું કદ \((\gamma=1.5)\) સમોષ્મી રીતે \(5\) લિટરથી \(4\) લિટર કરવામાં આવે છે. પ્રારંભિક દબાણ અને અંતિમ દબાણનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- \(\int {\frac{{2{x^3} - 1}}{{{x^4} + x}}} \,dx\) મેળવો. (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard