ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

દોરી-પુલી રચનાની મદદથી લટકાવેલ \(M\) દળ ચાર ગણું વધારે દળ સાથે જોડાયેલ છે. આ મોટા દળને સમક્ષિતિજ બરફના ચીસલા ઉપર મૂકવામાં આવેલ છે અને તેને \(2 \,Mg\) બળ વડે ખેંચવામાં આવે છે. આ પરિસ્થિતિમાં દોરીમાં તણાવ \(\frac{x}{5} Mg\) મળે છે. \(x\) નું મૂલ્ય ........... હશે. દોરીનું દળ અવગણો અને મોટા ચોસલા (મોટું દળ) અને બરફની પાટ વચ્ચે ધર્ષણ અવગણો. (Given \(g=\) acceleration due to gravity)

  1. A \(2\)
  2. B \(7\)
  3. C \(6\)
  4. D \(8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(6\)

Step-by-step Solution

Detailed explanation

Using \(\overrightarrow{ F }_{\text {net }}=\mu \vec{a}\) \(2 Mg - T =4 Ma\) \(T - Mg = Ma\) _______________ \(\Rightarrow a =\frac{ g }{5}\) \(T = Mg + Ma = Mg +\frac{ Mg }{5}=\frac{6}{5}\,Mg\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app