ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

એક સ્ક્રુગેજમાં, વર્તુળાકાર સ્કેલ પર \(100\) કાપાઓ છે અને વર્તુળાકાર સ્કેલના એક પૂર્ણ પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ \(0.5\,mm\) અંતર કાપે છે. વર્તુળાકાર સ્કેલ પરનો શૂન્યનો કાપો જયારે બંને જડબાને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે, સંદર્ભ રેખાથી \(6\) કાપાની નીચે રહે છે. જયારે તારને જડબાની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે \(4\) રેખીય કાપાઓ સ્પષ્ટતાથી જોઈ શકાય છે જયારે વર્તુળાકાર સ્કેલ પરનો \(46\) મો કાપો સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. તારનો વ્યાસ \(..........\times 10^{-2}\,mm\) થશે.

  1. A \(23\)
  2. B \(20\)
  3. C \(21\)
  4. D \(22\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(22\)

Step-by-step Solution

Detailed explanation

\(\text { Least count }=\frac{\text { Pitch }}{\text { No. of circular divisions }}\) \(=\frac{0.5\,mm }{100}\) \(\text { Least count }=5 \times 10^{-3}\,mm\) \(\text { Positive Error }= MSR + CSR ( LC )\) \(=0\,mm +6\left(5 \times 10^{-3}\,mm \right)\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app