JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
નીચે બે વિધાનો આપેલાં છે. એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
વિધાન (A) : યંગના બે સ્લિટના પ્રયોગમાં, લાલ પ્રકાશ દ્વારા મળતી ફ્રિન્જ વાદળી પ્રકાશ દ્વારા મળતી ફ્રિન્જની સરખામણીમાં નજીક હોય છે.
કારણ (R) : ફ્રિન્જ પહોળાઈ પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A બંને \((\mathbf{A})\) અને \((\mathbf{R})\) સાચાં છે, પરંતુ \((\mathbf{R})\) એ \((\mathbf{A})\) ની સાચી સમજૂતી નથી.
- B (A) સાચું છે, પરંતુ (R) ખોટું છે.
- C બંને (A) અને (R) સાચાં છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
- D (A) ખોટું છે, પરંતુ (R) સાચું છે.
Answer & Solution
Correct Answer
(D) (A) ખોટું છે, પરંતુ (R) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \beta=\frac{\lambda D}{d} \\ & \lambda_{\text {red }} < \lambda_{\text {blue }} \end{aligned}\) વિધાન ખોટું છે. કારણ સાચું છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 Hard
- એક ગરમ પદાર્થ ન્યુટનના નિયમનું પાલન કરીને તેના મહત્તમ તાપમાન \(80\,^oC\) થી ઠંડો પાડીને વાતાવરણનું તાપમાન \(30\,^oC\) પર આવે છે.તાપમાન \(80\,^oC\) થી \(40\,^oC\) થતાં \(5\, minutes\) લાગે છે તો \(62\,^oC\) થી \(32\,^oC\) થતાં .......... \(\min.\) લાગે? (\(ln\, 2\, = 0.693, ln\, 5\, = 1.609\))JEE Mains 2014 Hard
- એક કાર્નોટ એન્જિન કે જેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન \(27^{\circ} C\) હોય તેની કાર્યક્ષમતા \(25 \%\) છે. મૂળ કાર્યક્ષમતાને \(100 \%\) જેટલી વધારવા માટે ઉષ્મા ઉદગમનું તાપમાન કેટલા ડીગ્રી જેટલું બદલવું પડશે\(?\)JEE Mains 2022 Hard
- સૌરમંડળમાં એક એવો ગ્રહ છે કે જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું હોય છે અને ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી હોય છે. જો પૃથ્વી પરની કોઈ વસ્તુનું વજન \(W\) હોય, તો તે ગ્રહ પર સમાન પદાર્થનું વજન કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(A\) અને \(\frac{A}{2}\) નાં મૂલ્યો ધરાવતા બે બળો એકબીજાને લંબ છે. તેનું પરિણામીનું મૂલ્ય ...... છે.JEE Mains 2023 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત \('a'\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ \(EFG\) ના શિરોબિંદુ પર ત્રણ \(m\) દળના કણ મૂકેલા છે. ત્રિકોણ \(EFG\) ના સમતલને અને બાજુ \(EG\) ને લંબ બાજુ \(EX\) રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{ N }{20}\, ma ^{2}\) મળે છે. જ્યાં \(N\) પૂર્ણાંક સંખ્યા છે. તો \(N\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- પરવલય \(y^2 = 4x\) એ બિંદુ \((1, 2)\) અને અક્ષને સ્પર્શતા બે વર્તુળોમાં નાના વર્તુળનું ક્ષેત્રફળ ચો.એકમમાં મેળવોJEE Mains 2019 Hard
- ધારો કે \(\mathrm{p} \in \mathbb{R}\) ના તમામ મૂલ્યોનો ગણ, જેના માટે સમીકરણ \(x^2-(p+2) x+(2 p+9)=0\) ના બંને બીજ ઋણ વાસ્તવિક સંખ્યાઓ હોય, તે અંતરાલ \((\alpha, \beta]\) છે. તો \(\beta-2 \alpha\) = __________JEE Mains 2025 Medium
- જ્યારે ચંદ્ર સૂર્ય ગ્રહણથી પૃથ્વી અને સૂર્ય ને જોડતી રેખામાં બીજી બાજુએ આવે ત્યારે પૃથ્વીના સૂર્ય તરફના પ્રવેગમાં કેટલો ફેરફાર થાય? (ચંદનું દળ \(= 7.36 \times 10^{22}\,kg,\) ચંદ્રની ત્રિજ્યા \(= 3 .8 \times 10^8\,m\) ).JEE Mains 2013 Hard
- \(10\) અવલોકનો \(x_1, x_2, \ldots, x_{10}\) માટે, જો \(\sum_{i=1}^{10}(x_i+2)^2=180\) અને \(\sum_{i=1}^{10}(x_i-1)^2=90\) હોય, તો તેમનું પ્રમાણિત વિચલન છે:JEE Mains 2026 Medium
- \(25\,cm ^2\) નું ક્ષેત્રફળ ધરાવતા એક ચોરસગાળાનો અવરોધ \(10\,\Omega\) છે. ગાળાને \(40.0\,T\) ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ગાળાનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે. ગાળાને \(1.0\) સેકન્ડના ગાળામાં ધીમે-ધીમે ચુંબકીયક્ષેત્રમાંથી બહાર કાઢવા માટે થતું કાર્ય \(..........\times 10^{-3}\) હશે.JEE Mains 2023 Hard
- એક પરિક્ષામાં ઉપસ્થિત \(60\%\) સ્ત્રી અને \(40\%\) પુરૂષ ઉમેદવારોમાંથી \(60\%\) ઉમેદવારો ઉતીર્ણ થાય છે. ઉતીર્ણ થનાર સ્ત્રોઓની સંખ્યા એ ઉતીર્ણ થનાર પુરૂષોની સંખ્યા કરતા બમણી છે. ઉતીર્ણ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો પસંદ થયેલ ઉમેદવાર સ્ત્રી હોય તેની સંભાવના .......... છે.JEE Mains 2022 Medium