JEE Mains · Physics · STD 12 - 12. atoms
હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલો ઇલેકટ્રોન \(10.2\, eV \) ઊર્જાનું શોષણ કરે,તો કોણીય વેગમાનમાં કેટલો વધારો થાય? ( \( h = 6.6 \times {10^{ - 34}}J - \, sec\))
- A \( 1.05 \times {10^{ - 34}} \ J-sec\)
- B \( 3.16 \times {10^{ - 34}} \ J-sec\)
- C \( 2.11 \times {10^{ - 34}} \ J-sec\)
- D \( 4.22 \times {10^{ - 34}} \ J-sec\)
Answer & Solution
Correct Answer
(A) \( 1.05 \times {10^{ - 34}} \ J-sec\)
Step-by-step Solution
Detailed explanation
(a) Electron after absorbing \(10.2\ eV\) energy goes to its first excited state \((n=2)\) from ground state \((n = 1)\). \(\therefore \) Increase in momentum \( = \frac{h}{{2\pi }}\)\( = \frac{{6.6 \times {{10}^{ - 34}}}}{{6.28}} = 1.05 \times {10^{ - 34}}J{\rm{ - }}s\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(100 \mu \mathrm{F}\) સંધારકતાવાળા કેપેસીટરને \(12 \mathrm{~V}\) સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે અને દોલનો ઉત્પન્ન કરવા \(6.4 \mathrm{mH}\) ના ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરિપથમાંનો મહત્તમ પ્રવાહ______થશે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(50\, g\), \(100\, g\) અને \(150\, g\) દળ ધરાવતા ત્રણ કણને \(1\, m\) લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણ પર મૂકેલા છે તો દ્રવ્યમાન કેન્દ્રના \((x, y)\) યામ શું થશે?
JEE Mains 2019 Hard - આપેલ પરિપથમાં રહેલ \(50\, V\) અને \(30\, V\) ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ(\(A\) માં) પસાર થાય?
JEE Mains 2014 Hard - \(3 \mathrm{~N}\) તણાવ હેઠળ રહેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ની લંબાઈ \(a\) જેટલી છે. \(2 \mathrm{~N}\) તણાવ હેઠળ તેની લંબાઈ \(b\) થાય છે. તેની લંબાઈ \((3 a-2 b)\) થાય માટે જરૂરી તણાવ _______ \(\mathrm{N}\) થશે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે. કારણ \((R)\) : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે. ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2022 Medium
- એક નિયમિત ધાત્વીય તારને જ્યારે \(3.4\) વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી \(2\,A\) નો પ્રવાહ પસાર થાય છે. નિયમિત ધાત્વીય તારનું દળ \(8.92 \times 10^{-3}\,kg\), ધનતા \(8.92 \times 10^3\,kg / m ^3\) અને અવરોધકતા \(1.7 \times 10^{-8}\,\Omega- m\) છે. તારની લંબાઈ \(l=........m\) હશે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(\hat x,\,\hat y\) અને \(\hat z\) એ ત્રણ એકમ સદીશ છે તો \({\left| {\hat x + \hat y} \right|^2}\, + \,{\left| {\hat y + \hat z} \right|^2}\, + \,{\left| {\hat z + \hat x} \right|^2}\) ની ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2014 Hard
- જો \(\sin x+\sin ^2 x=1, x \in\left(0, \frac{\pi}{2}\right)\), તો \(\left(\cos ^{12} x+\tan ^{12} x\right)+3\left(\cos ^{10} x+\tan ^{10} x+\cos ^8 x+\tan ^8 x\right)+\left(\cos ^6 x+\tan ^6 x\right)\) = __________JEE Mains 2025 Medium
- પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ \(d\) આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર \(3R\) ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં \(R\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. \((R=6400\,km\) લો). ઊંડાઈ \(d\) ને બરાબર \(..........\,km\) હશે.JEE Mains 2023 Medium
- જો \(\int {\frac{{dx}}{{{{\cos }^3}\,x\sqrt {2\,\sin \,2x} }} = {{(\tan \,\,x)}^A} + C{{(\tan \,\,x)}^B} + k,} \) કે જ્યાં \(k\) સંકલનનો અચળાંક છે તો \(A+ B + C\) મેળવો.JEE Mains 2016 Hard
- ધારો કે \( a_{1}, a_{2}, a_{3},..... \) એ વધતા જતા ધન પદોની એક ગુણોત્તર શ્રેણી છે કે જેથી \( a_{2} . a_{3} . a_{4}=64 \) અને \( a_{1}+a_{3}+a_{5}=\frac{813}{7} \).
તો \( a_{3}+a_{5}+a_{7} \) = ........... છે.JEE Mains 2026 Hard - 20 kg દળના એક ઘન ગોળાને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર રાખેલ છે. ગોળાના સૌથી ઊંચા બિંદુએ 49 N નું બળ સ્પર્શક રીતે લાગે છે. જો ગોળો લપસ્યા વિના ગબડે, તો ગોળાના કેન્દ્રનો પ્રવેગ _______ છે.
JEE Mains 2025 Easy