ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement

એક સરળ આવર્ત દોલકનો આવર્તકાળ \(T=2 \pi \sqrt{\frac{k}{m}}\) છે. પદાર્થના દળ (m) નું 10 mg ચોકસાઈ સાથેનું માપન કરેલું મૂલ્ય 10 g અને સ્પ્રિંગના 50 દોલનો માટેનો 2s ના વિભેદન સાથેનો સમય 60s છે. સ્પ્રિંગ અચળાંક (k) ની ગણતરીમાં ઉદ્દભવતી પ્રતિશત ત્રુટિ _________ % છે.

  1. A 3.43
  2. B 3.35
  3. C 7.60
  4. D 6.76
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 6.76

Step-by-step Solution

Detailed explanation

\(\frac{\Delta K}{K}=\frac{2\Delta T}{T}+\frac{\Delta m}{m}\) \(T=\frac{60}{50}=1.2~sec\) \(\Delta T=\frac{2}{50}\) \(\therefore \frac{\Delta K}{K}=\frac{2\times2}{50\times1.2}+\frac{10\times10^{-3}}{10}=0.0676\) \(\therefore \%Error=6.76\%\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app