JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
કોઈ એક અંકીત કરેલ થર્મોમીટર જ્યારે ઉકળતા પાણીના સંપર્કમાં આવે ત્યારે માપક્રમ પ્રમાણે તે \(x_o\) વાંચે છે, અને જ્યારે તે બરફના સંપર્કમાં હોય ત્યારે \(x_o/3\) છે. પદાર્થના સંપર્કમાં છે આ થર્મોમીટર \(x_o/2\) અવલોકન વાંચે તો પદાર્થનું તાપમાન \(^oC\) માં કેટલું હશે?
- A \(25\)
- B \(60\)
- C \(40\)
- D \(35\)
Answer & Solution
Correct Answer
(A) \(25\)
Step-by-step Solution
Detailed explanation
\(t = \frac{{{x_t} - {x_0}}}{{{x_{100}} - {x_0}}}{100^ \circ }C\) \(\frac{{\frac{{{x_0}}}{2} - \frac{{{x_0}}}{3}}}{{x - \frac{{{x_0}}}{3}}}{100^ \circ }C\) \( = {25^ \circ }C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ \(60\) દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.JEE Mains 2022 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કળ \(S\) ને સ્થિતિ \(A\) થી સ્થિતિ \(B\) માં ફેરવ્યા બાદ કેપેસિટર \(C\) અને કુલ વિદ્યુત ભાર \(Q\) ના પદોમાં આ પરિપથમાં કેટલી ઊર્જાનો વ્યય થશે?
JEE Mains 2019 Hard - યંગના બે સ્લિટના પ્રયોગમાં પ્રત્યેક સ્વતંત્ર સ્લિટ વડે ઉત્પન્ન થતા પ્રકાશની તીવ્રતા \(I_0\) છે. બે સ્લિટો વચ્ચેનું અંતર 2 mm છે. સ્લિટથી પડદાનું અંતર 10 m છે. પ્રકાશની તરંગલંબાઈ 6000 Å છે. પડદા પર કોઈ એક સ્લિટની સામેના સ્થાને પ્રકાશની તીવ્રતા __________ છે.JEE Mains 2026 Medium
- અવમંદિત સરળ આવર્ત ગતિ કરતાં દોલનોની આવૃતિ \(5\) દોલનો પ્રતિ સેકન્ડ છે.દર \(10\) દોલનોમાં તેનો કંપવિસ્તાર અડધો થાય છે.તેનો કંપવિસ્તાર \(\frac{1}{1000}\) થવા માટે કેટલો .... \(s\) સમય લાગે?JEE Mains 2019 Hard
- વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર \(...........\) થશે.JEE Mains 2023 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ આકૃતિનો અભ્યાસ કરો. નીચેનામાંથી કયા અવલોકનો સાચા છે?
A. પરિપથનો કુલ અવરોધ \(6 \Omega\) છે
B. એમ્મીટરમાં પ્રવાહ 1 A છે
C. \(A B\) વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન 4 વોલ્ટ છે.
D. CD વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન 4 વોલ્ટ છે
E. પરિપથનો કુલ અવરોધ \(8 \Omega\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જેનું કેન્દ્ર રેખા \(x+y=2\) પર અને પ્રથમ ચરણમાં આવેલ હોય તથા જે રેખાઓ \(x=3\) અને \(y=2\) ને સ્પર્શતું હોય તેવા વર્તુળનો વ્યાસ મેળવોJEE Mains 2020 Hard
- સ્ટીલ પર જ્યારે \(3 .5 \times 10^8\,\,N\,m^{-2}\) જેટલુ આકાર પ્રતિબળ લગાવવામાં આવે ત્યારે તે તૂટે છે.તો \(0.3\,cm\) જાડાઈના સ્ટીલના પતરામાં \(1\,cm\) વ્યાસ વાળો હૉલ કરવા માટે કેટલા બળની જરૂર પડે?JEE Mains 2014 Medium
- સમીકરણ \(\quad 2 \cot ^{2} \theta-\frac{5}{\sin \theta}+4=0\) નું પાલન કરતી \(\theta\) ની \((0,2 \pi)-\{\pi\}\) માં ન્યૂનતમ અને મહતમ કિમતો અનુક્રમે \(\theta_{1}\) અને \(\theta_{2}\) હોય તો \(\int\limits_{\theta_{1}}^{\theta_{2}} \cos ^{2} 3 \theta \mathrm{d} \theta \) ની કિમત મેળવોJEE Mains 2020 Hard
- વર્તુળ \(x^{2}+y^{2}=2\) અને પરવલય, \(y^{2}=x\) ના બે સામાન્ય સ્પર્શકો જો, \(y= m _{1} x+ c _{1}\) અને \(y= m _{2} x+ c _{2}, m _{1} \neq m _{2}\) હોય, તો \(8\left| m _{1} m _{2}\right|\) ની કિમત .......... છે.JEE Mains 2022 Hard
- એક નિશ્ચિત કદની વસ્તુને 30 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 30 cm અંતરે મુખ્ય અક્ષને લંબરૂપે મૂકવામાં આવે છે. હવે એક સમતલ અરીસાને એવી રીતે મૂકવામાં આવે છે કે બંને અરીસાઓ દ્વારા રચાતું પ્રતિબિંબ એકબીજા પર સંપાત થાય. બંને અરીસાઓ વચ્ચેનું અંતર કેટલું છે?JEE Mains 2025 Medium
- ધારો કે, એક અચલ ન હોય તેવી સમાંતર શ્રેણી (A.P.) ના \(2^{\text {nd }}, 8^{\text {th }}\) અને \(44^{\text {th }}\) પદો અનુક્રમે ગુણોત્તર શ્રેણી (G.P.) ના \(1^{\text {st }}, 2^{\text {nd }}\) અને \(3^{\text {rd }}\) પદો છે. જો સમાંતર શ્રેણી (A.P.) નું પ્રથમ પદ \(1\) હોય, તો તેના પ્રથમ \(20\) પદોનો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard