JEE Mains · Physics · STD 11 - પૃષ્ઠતાણ
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
સાબુના પરપોટાની સપાટીનું પૃષ્ઠતાણ \(2.0 \times 10^{-2} \;Nm ^{-1}\) છે. સાબુના પરપોટાની ત્રિજ્યાને \(3.5 \;cm\) થી \(7\; cm\) સુધી વધારવા માટે કરવામાં આવેલ કાર્ય \(.........\times 10^{-4}\,J\) હશે. [\(\pi=\frac{22}{7}\) લો]
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(18.48\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Surface area of soap bubble \(=2 \times 4 \pi R^2\)
Work done \(=\) change in surface energy \(\times T_S\)
\(= T _{ S } \times 8 \pi \times\left( R _2^2- R _1^2\right)\)
\(=2 \times 10^{-2} \times 8 \times \frac{22}{7} \times 49 \times \frac{3}{4} \times 10^{-4}\)
\(=18.48 \times 10^{-4}\,J\)
Physics ના વધુ પ્રશ્નો
- \(m\) દળ ધરાવતો પ્રોટોન \(V\) વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થઈને \(B\) જેટલા લંબગત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. આ ચુંબકીયક્ષેત્ર \(d\) જેટલા અંતરમાં પ્રવર્તે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\alpha \) એ પ્રોટોનનું પોતાની મૂળ દિશાથી થતું વિચલન હોય તો \(\sin \alpha\) નું મૂલ્ય કેટલું થશે?
JEE Mains 2015 અઘરું - આપેલ પરિપથમાં, જ્યારે \(1 \Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(9 V\) ની બેટરીને બિંદુ A અને B વચ્ચે જોડવામાં આવે, ત્યારે \(1\) મિનિટમાં ઉત્પન્ન થતી ઉષ્મા _________ J છે.
JEE Mains 2026 અઘરું - નીચે બે વિધાનો આપેલા છે
વિધાન \(I\):- અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગો પોતાની સાથે ઊર્જાનું વહન કરે છે. જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સમાન ઉર્જા આવેલી હોય છે.
વિધાન \(II\):- જયારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર દબાણ લગાડે છે.
ઉપરોક્ત વાક્યોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 અઘરું - \(5.0\,Am ^2\) ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને \(0.4\,T\) તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર રાખવામાં આવેલ છે. ચુંબકને ક્ષેત્રની દિશાને સાપેક્ષ સમાંતર સ્થિતિમાંથી પ્રતિ સમાંતર સ્થિતિમાં ફેરાવવા માટે કરવું પડતું કાર્ય \(.........\,J\) થશે.JEE Mains 2023 મધ્યમ
- આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ \(a,\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ \(v\) થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર \('C'\) છે, તો ઉદગમ \(O\) પરથી કણનું કોણીય વેગમાન શું થાય?
JEE Mains 2014 અઘરું - એક અધ્રુવીભૂત પ્રકાશને સારી ગુણવત્તા ધરાવતા પોલેરોઈડ (ધ્રુવક)માંથી પસાર કરતાં આપાત સમતલને લંબ તેવા બધા જ વિદ્યુત ક્ષેત્ર સદિશોને સંપૂર્ણ રીતે દૂર કરે છે. આ ધ્રુવકમાંથી પસાર કર્યા બાદ, પ્રકાશને બ્રુસ્ટર કોણો પ્રિઝમની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. પ્રિઝમ સાથે સંકળાયેલ ધટના માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(0.2 \mathrm{~mm}\) પહોળાઈ ધરાવતી સ્લિટ પરથી \(400 \mathrm{~nm}\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશથી વિવર્તન માટે મળતી વિવર્તન ભાત ને \(100 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી મુખ્ય સમતલ પર કેન્દ્રિત કરવામાં આવે છે. તો પ્રથમ ગૌણ મહત્તમની પહોળાઈ _________થશે.JEE Mains 2024 અઘરું
- નીચે આપેલ ગ્રાફ ચુંબકીયકરણ \((M)\) વિરુદ્ધ ચુંબકીય તીવ્રતા \((H)\) અને ચુંબકીય સસેપ્ટિબિલિટી \((\chi)\) વિરુદ્ધ તાપમાન \((T)\) ના છે. નીચેનામાંથી કયું સંયોજન ડાયમેગ્નેટિક પદાર્થ દ્વારા દર્શાવવામાં આવશે?
JEE Mains 2021 મધ્યમ - \(\left(P+\frac{a}{V^2}\right)(V-b)=R T\) કેટલાક વાયુઓની સ્થિતિનું સમીકરણ રજૂ કરે છે. જ્યાં \(P\) એ દબાણ છે, \(V\) એ કદ છે, \(T\) એ તાપમાન અને \(a, b, R\) એ અચળાંકો છે. કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર \(\frac{b^2}{a}\) ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?JEE Mains 2023 અઘરું