JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
એક લડાકુ વિમાન અમુક ઊંચાઈએ સમકક્ષિતિજ રીતે \(200 \,ms ^{-1}\) ની ઝડપપી ઉડી રહ્યું છે. તે anti-aircraft gun ની બરાબર ઉપરથી પસાર થાય છે. જો આ ગન દ્વારા લડાકુ વિમાનને ગોળી મારવી હોય તો, સમક્ષિતિજથી,........... ડીંગ્રી એ ગોળી છોડવી પડશે. બુલેટ (ગોળી) ની ઝડ૫ \(400 \,m / s\) છે.
- A \(40\)
- B \(50\)
- C \(60\)
- D \(70\)
Answer & Solution
Correct Answer
(C) \(60\)
Step-by-step Solution
Detailed explanation
Both should have same horizontal component of velocity \(200=400 \cos \theta\) \(\theta=60^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ આકૃતિમાં, એક \(M\) દળ જેનો એક છેડો દઢ આધાર સાથે જડિત કરેલ છે તેવી સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્વિંગનો સ્પ્રિંગ અચળાંક \(k\) છે. ઘર્ષણરહિત સપાટી પર દળ \(T\) જેટલા આવર્તકાળ અને \(A\) જેટલા કંપવિસ્તાર સાથે દોલન કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, દળ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય છે ત્યારે બીજા \(m\) દળને ધીરેથી (સાવચેતીથી) તેના પર જોડવામાં આવે છે. દોલનનો નવો કંપવિસ્તાર ............ થશે.
JEE Mains 2021 Medium - આંખને \(7.8\, mm\) વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે \(1\) અને \(1.34\) વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....\(cm\) હશે?JEE Mains 2019 Medium
- \(0.36\, m\) ત્રિજ્યા ધરાવતાં વર્તુળની પરિઘ પર ગતિ કરતો બિંદુ \('A'\) \(30^{\circ}\) અંતર \(0.1\, s\) માં કાપે છે. વ્યાસ \(MN\) પર બિંદુ \(‘ A’\) પાસેથી દોરેલ લંબ પ્રક્ષેપણ, \('P'\) સરળ આવર્ત ગતિ દર્શાવે છે. જ્યારે \(P, M\) ને સ્પર્શે ત્યારે પુનઃ સ્થાપન બળ ......... \(N\) હશે.
JEE Mains 2021 Hard - \(m\) દળ અને \(2\, v\) વેગ ધરાવતો પદાર્થ તે જ દિશામાં જતાં \(2\,m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતા પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી પ્રથમ પદાર્થ ઊભો રહી જાય છે છે જ્યાંરે બીજો પદાર્થ બે \(m\) દળના પદાર્થમાં વિભાજિત થાય છે.જે શરૂઆતની દિશા સાથે \(45^o\) ના ખૂણે ગતિ કરે તો ગતિ કરતાં દરેક પદાર્થનો વેગ કેટલો હશે?JEE Mains 2019 Medium
- એક કણ બે સરળ આવર્ત ગતિ કરે છે:
\(\mathrm{x}_1=\sqrt{7} \sin 5 \mathrm{tcm}\)
અને \(x_2=2 \sqrt{7} \sin \left(5 t+\frac{\pi}{3}\right) \mathrm{cm}\)
જ્યાં x સ્થાનાંતર છે અને \(t\) સેકન્ડમાં સમય છે. કણનો મહત્તમ પ્રવેગ \(\mathrm{x} \times 10^{-2} \mathrm{~ms}^{-2}\) છે. x નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Medium - બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓ કે જેમની ત્રિજ્યાઓ \(a\) અને \(b\) છે, તેમને એક સુવાહક તાર વડે એકબીજા સાથે જોડવામાં આવે છે. આ બે ગોળાઓના વિદ્યુતભારોનો ગુણોત્તર અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(10 \mathrm{~cm}\) બાજુ અને \(0.7 \Omega\) અવરોધની એક ચોરસ લૂપને પૂર્વ-પશ્રિમ સમતલમાં શિરોલંબ રાખેલી છે. \(0.20\)\(T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને ઉત્તર-પૂર્વ દિશામાંના સમતલમાં રાખેલ છે. ચુંબકીય ક્ષેત્ર \(1 S\) માં સ્થિર દરે ધટીને શૂન્ય થાય છે. તો પ્રેરિત emf નું મૂલ્ય \(\sqrt{x} \times 10^{-3} V\) છે. તો \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \(LCR\) પરિપથમાં અવરોધનું મૂલ્ય વધારતાJEE Mains 2021 Medium
- ધારો કે \(\mathrm{S}=\left\{x \in R:(\sqrt{3}+\sqrt{2})^x+(\sqrt{3}-\sqrt{2})^x=10\right\}\). તો \(\mathrm{S}\) માં ઘટકોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- દ્વિ-બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.5) ના પાવર અને સમતલ-અંતર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.7) ના પાવરના મૂલ્યો એકસરખા છે. જો સમતલ-અંતર્ગોળ લેન્સની વક્રતા લેન્સની દ્વિ-બહિર્ગોળ લેન્સના પાર્શ્વ પૃષ્ઠની વક્રતા સાથે એકદમ બરાબર મળતી આવે, તો દ્વિ-બહિર્ગોળ લેન્સના અગ્ર અને પાર્શ્વ પૃષ્ઠની વક્રતાત્રિજ્યાઓનો ગુણોત્તર __________ છે.JEE Mains 2026 Easy
- દળ M kg અને લંબાઈ L m ના બે સમાન પાતળા સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. P બિંદુમાંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને સંયુક્ત સળિયા પ્રણાલીની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{2} M L^2 kg m ^2\) છે. \(x\) નું મૂલ્ય _________ છે.
JEE Mains 2026 Easy - \(f(x)=\frac{2 x}{\sqrt{1+9 x^2}}\) પ્રમાણે વ્યાખ્યાયિત વિધેય \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) ધ્યાને લો. જો \(f\) નું સંયોજન \(f, \underbrace{(f \circ f \circ f \circ \ldots \circ f)}_{10 \text { times }}(x)=\frac{2^{10} x}{\sqrt{1+9 \alpha x^2}}\) હોય, તો \(\sqrt{3 \alpha+1}\) નું મૂલ્ચ .......... છે.JEE Mains 2024 Hard