ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane

એક પૈડું વિરામ સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગીત થાય છે અને પ્રથમ સેકન્ડમાં \(5 \;rad\) જેટલું ભ્રમણ કરે છે. બીજી સેકન્ડમાં કપાયેલ કોણ.....\(rad\) હશે.

  1. A \(7.5\)
  2. B \(15\)
  3. C \(20\)
  4. D \(30\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(15\)

Step-by-step Solution

Detailed explanation

\(5=\frac{1}{2} \alpha(1)^{2}\) \(\theta=\frac{1}{2} \alpha(2)^{2}\) \(\theta-5=15\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app