ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 14. waves and sound

એક પ્રગામી પ્રસંવાદી તરંગને સમીકરણ \(y(x, t) = 10^{-3}\,sin\,(50t + 2x)\) વડે રજુ કરવામાં આવે છે, જ્યાં \(x\) અને \(y\) એ મીટરમાં અને \(t\) એ સેકન્ડમાં છે. આ તરંગ માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?

  1. A તરંગ \(25\, ms^{-1}\) ની ગતિ સાથે ધન \(x-\)અક્ષ તરફ પ્રસરે છે
  2. B તરંગ \(100\, ms^{-1}\) ની ગતિ સાથે ધન \(x-\)અક્ષ તરફ પ્રસરે છે
  3. C તરંગ \(25\, ms^{-1}\) ની ગતિ સાથે ઋણ \(x-\)અક્ષ તરફ પ્રસરે છે
  4. D તરંગ \(100\, ms^{-1}\) ની ગતિ સાથે ઋણ \(x-\)અક્ષ તરફ પ્રસરે છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) તરંગ \(25\, ms^{-1}\) ની ગતિ સાથે ઋણ \(x-\)અક્ષ તરફ પ્રસરે છે

Step-by-step Solution

Detailed explanation

\(y=10^{-3} \sin (50 t+2 x)\) Wave is travelling along negative \( X-axis\) Wave speed \(=\frac{\omega}{\mathrm{k}}=\frac{50}{2}=25 \mathrm{m} / \mathrm{s}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app