JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
એક મણકો \(P\) ઘર્ષણ રહિત અર્ધવર્તુળાકાર દોરી \((A C B)\) પર સરકી રહ્યો છે અને તે \(t =0\) સમયે બિંદુ \(S\) પર છે અને આ ક્ષણે તેના વેગનો સમક્ષિતિજ ઘટક \(v\) છે. \(P\) જેટલા જ દળનો બીજો મણકો \(Q\) \(t =0\) સમયે બિંદુ \(A\) માંથી સમક્ષિતિજ દોરી \(A B\) પર \(v\) ઝડપથી ફેંકવામાં આવે છે. બંને કિસ્સાઓમાં મણકાઓ અને સંબંધિત દોરીઓ વચ્ચેના ઘર્ષણને અવગણી શકાય છે. ધારો કે મણકા \(P\) અને \(Q\) ને બિંદુ \(B\) સુધી પહોંચવા માટે લાગતો સંબંધિત સમય અનુક્રમે \(t_p\) અને \(t_Q\) છે, તો \(t_p\) અને \(t_Q\) વચ્ચેનો સંબંધ છે:

- A \(t_{P}>t_{Q}\)
- B \(t_{p} < t_{Q}\)
- C \(t_{p}>1.25t_{Q}\)
- D \(t_{p}=t_{Q}\)
Answer & Solution
Correct Answer
(B) \(t_{p} < t_{Q}\)
Step-by-step Solution
Detailed explanation
\(Q\) નું સમક્ષિતિજ સ્થાનાંતર \(P\) કરતાં વધુ છે. \(X_{Q}>X_{p}\) વેગનો સમક્ષિતિજ ઘટક સમાન છે. તેથી \(t _{ p }=\frac{ x _{ p }}{ v }\) \(t_Q=\frac{x_Q}{v}\) \(t_{p} < t_{Q}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(300\, {V}\) અને \(50 \,{Hz}\) આવૃતિથી ચાલતા \(LCR\) શ્રેણી પરિપથમાં અવરોધ \({R}=3 \,{k} \Omega\), ઇન્ડકટરનો રીએકટન્સ \(X_{L}=250 \,\pi \Omega\) અને અજ્ઞાત કેપેસીટર છે. જો સરેરાશ પાવરનું મુલ્ય મહતમ કરવું હોય તો કેપેસીટન્સનું મુલ્ય \(\mu {F}\) માં કેટલું હોવું જોઈએ? (\(\pi^{2}=10\))JEE Mains 2021 Medium
- એક પ્રયોગમાં, સ્થિર સ્થિતિમાંથી ઈલેક્ટ્રૉનને \(500 \,V\) લાગુ પાડીને પ્રવેગિત કરવામાં આવે છે. હવે જો \(100\, mT\) જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ગતિ પથની ત્રિજ્યા કેટલી થશે? (ઇલેકટ્રોન પરનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C,\) ઇલેક્ટ્રૉનનું દળ \(=9.1 \times 10^{-31}\, kg)\)JEE Mains 2019 Medium
- 100 kg પાણીમાં તેનું તાપમાન \(25^{\circ} C\) થી ઘટાડવા માટે \(-10^{\circ} C\) પર રહેલો 10 kg દળનો બરફ ઉમેરવામાં આવે છે. પરિસર સાથે ઉષ્માનો કોઈ જ વિનિમય થતો નથી તેમ ગણતરીમાં લો. પાણીના તાપમાનમાં થતો ઘટાડો __________ \({ }^{\circ} C\) છે.
(બરફની વિશિષ્ટ ઉષ્મા = \(2100 J / Kg .{ }^{\circ} C\),પાણીની વિશિષ્ટ ઉષ્મા = \(4200 J / Kg .{ }^{\circ} C\), બરફની ગલનગુપ્ત ઉષ્મા = \(\left.3.36 \times 10^5 J / Kg \right)\)JEE Mains 2026 Hard - બ્લોકને અચળ પાવરથી ખસેડતા તેને કાપેલ અંતર સમયનાં પર કઈ રીતે આધાર રાખે?JEE Mains 2021 Hard
- એક પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ \( y = 2x -9x^2\) મુજબ ગતિ કરે છે. જો તેને \(\theta_0\) ના ખૂણે \(v_0\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય તો .... \((g = 10\,ms^{-2}\))JEE Mains 2019 Hard
- M દળ અને R ત્રિજ્યાવાળી એક પાતળી વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં કોણીય વેગ \(\omega\) થી ભ્રમણ કરી રહી છે. જો સમાન પરિમાણવાળી પણ \(\mathrm{M} / 2\) દળવાળી બીજી તકતીને પ્રથમ તકતી પર સમઅક્ષીય રીતે હળવેથી મૂકવામાં આવે, તો તંત્રનો નવો કોણીય વેગ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- બે ભાર \(7 \mu C\) અને \(-2 \mu C\) ને બાહ્ય ક્ષેત્ર \(E=\frac{ A }{r^2} \hat{r}\), જ્યાં \(A=9 \times 10^5 N / C \cdot m ^2\) માં અનુક્રમે (−9, 0, 0) cm અને (9,0,0) cm પર મૂકેલા છે. અનંત અંતર પરનું સ્થિતિમાન શૂન્યગણતા આ ગોઠવણી સ્થિત વિદ્યુતઉર્જા _________ J છે.JEE Mains 2026 Medium
- જો \(a > 0\) અને \(z = \frac{{{{\left( {1 + i} \right)}^2}}}{{a - i}}\) જેનો માનક \(\sqrt {\frac{2}{5}} \) થાય તો \(\bar z\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે \(I(x)=\int \sqrt{\frac{x+7}{x}} d x\) અને \(I(9)=12+7 \log _e 7\). જો \(I(1)=\alpha+7 \log _e(1+2 \sqrt{2})\) હોય,તો \(\alpha^4=.........\)JEE Mains 2023 Hard
- \(z=a^{2} x^{3} y^{\frac{1}{2}}\) માટે \(a\) અચળાંક છે. જો \(x\) અને \(y\) ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(4\%\) અને \(12 \%\) હોય, તો \(z\) માટે પ્રતિશત ત્રુટિ .............હશે.JEE Mains 2022 Easy
- બિંદુ \((2, 1 )\) એ રેખા \(L\) \(: x - y= 4\) ને સમાંતર \(2\sqrt 3\,\) એકમ દૂર આવેલ છે જો કોઈ નવું બિંદુ \(Q\) એ ત્રીજા ચરણમાં આવેલ હોય તો બિંદુ \(Q\) માથી પસાર થતી તથા રેખા \(L\) ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ મેળવોJEE Mains 2016 Hard
- ધારોકે \(\lambda \neq 0\) એ વાસ્તવિક સંખ્યા છે. ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(14 x^2-31 x+3 \lambda=0\) ના બીજ છે અને \(\alpha, \gamma\) એ સમીકરણ \(35 x^2-53 x+4 \lambda=0\) નાં બીજ છે. તો \(\frac{3 \alpha}{\beta}\) અને \(\frac{4 \alpha}{\gamma}\) એ \(..........\) સમીકરણ નાં બીજ છે.JEE Mains 2023 Hard