ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases

એક વસ્તુને \(3\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે. \(6 \times 10^8 \mathrm{~W} / \mathrm{m}^2\) તીવ્રતા ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ વસ્તુ ઉપર લંબરુપે આપાત થાય છે અને સંપૂર્પણે શોષણ પામે છે. વસ્તુ ઉપર વિકિરણ દબાણ ......... થશે. (મુક્તાવકાશ (શુંન્યાવકાશ) માં પ્રકાશની ઝડ૫ \(=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\) ) :

  1. A \(36\  \mathrm{Nm}^{-2}\)
  2. B  \(18\  \mathrm{Nm}^{-2}\)
  3. C \(6 \ \mathrm{Nm}^{-2}\)
  4. D  \(2\  \mathrm{Nm}^{-2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(6 \ \mathrm{Nm}^{-2}\)

Step-by-step Solution

Detailed explanation

\( \text { Radiation pressure }=\frac{I}{V} \) \( =\frac{I \cdot \mu}{c} \) \( =\frac{6 \times 10^8 \times 3}{3 \times 10^8} \) \( =6 \mathrm{~N} / \mathrm{m}^2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app