ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

\(m\) દળની સુનમ્ય સાંકળ (ચેઈન) સમાન સ્તરે બે જડિત બિંદુઓ વચ્ચે લટકાવેલી છે. સાંકળનું સમક્ષિતિજ સાથેનું આધારબિંદુએ નમન \(30^{\circ}\) છે. સાંકળના પ્રત્યેક અડધિયાનું સંતુલન ધ્યાનમાં લેતા ન્યૂનતમ બિંદુએ સાંકળમાં તણાવ __________ છે.

  1. A \(\frac{\sqrt{3}}{2} m g\)
  2. B \(\frac{1}{2} m g\)
  3. C mg
  4. D \(\sqrt{3}mg\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{\sqrt{3}}{2} m g\)

Step-by-step Solution

Detailed explanation

\(\operatorname{Tsin} 30^{\circ}=\frac{ m }{2} g\) \(T \cos 30^{\circ}= T _0\) \(\tan 30^{\circ}=\frac{ mg }{2 T_0}\) \(T _0=\frac{\sqrt{3}}{2} mg\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app