ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics

આકૃતિમાં દર્શાવેલ પરિપથ આકૃતિનો અભ્યાસ કરો. નીચેનામાંથી કયા અવલોકનો સાચા છે?
A. પરિપથનો કુલ અવરોધ \(6 \Omega\) છે
B. એમ્મીટરમાં પ્રવાહ 1 A છે
C. \(A B\) વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન 4 વોલ્ટ છે.
D. CD વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાન 4 વોલ્ટ છે
E. પરિપથનો કુલ અવરોધ \(8 \Omega\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A ફક્ત A, B અને D
  2. B ફક્ત A, B અને C
  3. C ફક્ત A, C અને D
  4. D ફક્ત B, C અને E
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફક્ત A, B અને D

Step-by-step Solution

Detailed explanation

એમ્મીટર માંથી વહેતો પ્રવાહ \(=1 \mathrm{~A}\) \(\mathrm{R}_{\mathrm{net}}=6 \Omega\) \(\begin{aligned} & \mathrm{V}_{\mathrm{AB}}=0.5 \times 4=2 \mathrm{volt} \\ & \mathrm{~V}_{\mathrm{CD}}=1 \times 4=4 \mathrm{volt} \end{aligned}\) A, B અને D સાચા છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app