ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

બે ઉપગ્રહો \(A\) અને \(B\) ના દળો અનુક્રમે \(m\) અને \(2 m\) છે. પૃથ્વીને ફરતે, \(A\) એ \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષા અને \(B\) એ \(2R\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર \(K.E._A / K.E._B ,\) કેટલો થાય? 

  1. A \(\frac {1}{2}\)
  2. B \(1\)
  3. C \(2\)
  4. D \(\sqrt {\frac {1}{2}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(1\)

Step-by-step Solution

Detailed explanation

\(K{E_A} = \frac{1}{2}m\left( {\frac{{GM}}{R}} \right)\) \(K{E_B} = \frac{1}{2}\left( {2m} \right)\left( {\frac{{GM}}{{2R}}} \right)\) \( \Rightarrow \frac{{K{E_A}}}{{K{E_B}}} = 1\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app