ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.2 friction

\(m =2 \,kg\) અને \(M =8 \,kg\) દળ ધરાવતા બે ચોસલાનું બનેલું તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લીસા ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. બે ચોસલાઓ વચ્ચે સ્થિત ઘર્ષણાંક \(0.5\) છે. બંને ચોસલાઓ જોડે ગતિ કરે તે માટે \(M\) દળ ધરાવતા ચોસલા ઉપર લગાવવું પડતું મહત્તમ બળ \(F\) .......... \(N\) હશે.

  1. A \(9.8\)
  2. B \(39.2\)
  3. C \(49\)
  4. D \(78.4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(49\)

Step-by-step Solution

Detailed explanation

\(\left(a_{A}\right)_{\max }=0.5 g=4.9 m / s ^{2}\) For moving together \(F_{\max }=m_{T} a_{A}\) \(=10 \times 4.9\) \(=49 \; N\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app