JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
એક ખેલાડી \(150 \mathrm{~g}\) દળનો ક્રિકેટ બોલ જે \(20 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરતો હતો તેને ઝીલ્યો. જો ઝીલવાની પ્રક્રિયા \(0.1 \mathrm{~s}\) માં પૂર્ણ થાય, તો બોલ દ્વારા ખેલાડીના હાથ પર લાગુ પડતા બળનું મૂલ્ય _______ છે.
- A \(150 \mathrm{~N}\)
- B \(3 \mathrm{~N}\)
- C \(30 \mathrm{~N}\)
- D \(300 \mathrm{~N}\)
Answer & Solution
Correct Answer
(C) \(30 \mathrm{~N}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{F}=\frac{\Delta \mathrm{P}}{\Delta \mathrm{t}}=\frac{\mathrm{mv}-0}{0.1}\) \(=\frac{150 \times 10^{-3} \times 20}{0.1}=30 \mathrm{~N}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવેલ છે. કથન \(A\) : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે. કારણ \(R\) : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- \(\vec E = {E_0}\hat i\,\cos \,\left( {kz} \right)\,\cos \,\left( {\omega t} \right)\) વિદ્યુતક્ષેત્ર ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર \(\vec B\) કઈ રીતે રજૂ કરી શકાય?JEE Mains 2019 Medium
- સમતલીય પોલરઇઝ્ડ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી \(t\, = t_1\) સમયે \(z_1\) બિંદુ આગળ તેનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે. તેની નજીકમાં બીજો શૂન્ય \(z_2\) આગળ મળે છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ કેટલી હશે?JEE Mains 2018 Hard
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(\lambda \) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશને \(d\) પહોળાઈની સ્લીટ પર પાડવામાં આવે છે જ્યાં \(D\) (\(D >> d >> \lambda \)) એ સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર છે. જો શલાકાની જાડાઈ \(\beta\) હોય તો મહત્તમ તીવ્રતા ધરાવતા બિંદુ અને મહત્તમ તીવ્રતાથી અડધી તીવ્રતા ધરાવતા બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે?JEE Mains 2015 Hard
- વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=20 \sin \omega\left( t -\frac{x}{ c }\right) \overrightarrow{ j } NC ^{-1}\) વડે આપવામાં આવે છે, જ્યાં \(\omega\) અને \(c\) એ અનુક્રમે કોણીય આવૃત્તિ અને વિદ્યુત યુંબકીય તરંગનો વેગ છે. \(5 \times 10^{-4}\) \(m ^3\) ના કદમાં સમાયેલ ઊર્જા ........ \(\times 10^{-13}\,J\) થશે. (\(\varepsilon_0=8.85 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો. \()\)JEE Mains 2023 Medium
- આકૃતિમાં દર્શાવેલ ડિજિટલ પરિપથમાં, આપેલ ઇનપુટ માટે P અને Q નાં મૂલ્યો છે :
JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- મેદાનના એક બિંદુ \(A\) થી જેટ વિમાનનો ઉત્સેધકોણ \(60^{\circ}\) છે. \(432\) કિમી\(/\)કલાક ની ઝડપે \(20\) સેકન્ડની ઉડાન પછી તે ઉત્સેધકોણ બદલાઈને \(30^{\circ}\) થાય છે. જે જેટ વિમાન અચળ ઊંચાઈએ ઉડતું હોય, તો તેની ઊંચાઈ ...... મીટર છે.JEE Mains 2021 Hard
- જો \(\alpha = {\cos ^{ - 1}}\,\left( {\frac{3}{5}} \right),\beta = {\tan ^{ - 1}}\,\left( {\frac{1}{3}} \right)\), કે જયાં \(0 < \alpha ,\beta < \frac{\pi }{2}\), તો \(\alpha - \beta \) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- જો પ્રદેશ \(\left\{(x, y): \frac{a}{x^2} \leq y \leq \frac{1}{x}, 1 \leq x \leq 2,0<\mathrm{a}<1\right\}\) નું ક્ષેત્રફળ \(\left(\log _{\mathrm{e}} 2\right)-\frac{1}{7}\) હોય, તો \(7 \mathrm{a}-3=\) .............JEE Mains 2024 Hard
- \(1000\) નાના પાણીના ટીપાં સંયોજિત થવાથી એક મોટું ટીપું બને છે. પૃષ્ઠ ઊર્જા _______ થશે.JEE Mains 2024 Hard
- જો \(t\) સમયમાં સપાટીને રૂપાંતરિત થતી કુલ ઊર્જા \(6.48 \times 10^5 \mathrm{~J}\) હોય તો સંપૂર્ણ શોષણ દરમિયાન સપાટીને પૂરું પડાતું કુલ વેગમાન _______ હશે.JEE Mains 2024 Hard
- ધારોકે રેખા \(x+10=\frac{8-y}{2}=z\) ને સમાવતા સમતલ \(P\) નું સમીકરણ \(a x+b y+3 z=2(a+b)\) છે અને સમતલ \(P\) નું બિંદુ \((1,27,7)\) થી અંતર \(c\) છે. તો \(a^2+b^2+c^2=...........\).JEE Mains 2023 Hard