JEE Mains · Physics · STD 12 - 12. atoms
ઇલેકટ્રોનનું બહોર કક્ષામાં કોણીય વેગમાન \(L\) છે. જો ઈલેકટ્રોન હાઈડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં પરિભ્રમણ કરતો માનીએ, તો તેના કોણીય વેગમાનનો ફેરફાર .......... હશે.
- A \(\frac{L}{2}\)
- B \(0\)
- C \(L\)
- D \(2L\)
Answer & Solution
Correct Answer
(C) \(L\)
Step-by-step Solution
Detailed explanation
\(L = mvr , \quad r \propto n ^2, \quad v \propto \frac{1}{ n }\) \(\therefore L \propto n\) \(\text { Also, } L =\frac{ nh }{2 \pi}, \text { Bohr orbit is, } L _1= L =\frac{1 . h }{2 \pi}\) \(L _2=2[ L ]=2 L\) \(L _2=\frac{2 h }{2 \pi}\) So, change \(= L _2- L _1=2 L - L = L\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1200\) આાંટા ધરાવતા સોલેનોઈડને \(2\) મીટર લંબાઈ અને \(0.2\) મીટરનો વ્યાસ ધરાવતી ગલાસની નળી ઉપર એક-સ્તરમાં વીટાળવામાં આવેલ છે. જ્યારે તેમાંથી \(2\) એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, ત્યારે સોલેનોઈડના કેન્દ્ર આગળ ચુંબકીયની તીવ્રતા \(..............\) હશે.JEE Mains 2023 Easy
- M દળ અને આડછેડનું ક્ષેત્રફળ A ધરાવતો એક નળાકાર બ્લોક (ચોસલું) તેની અક્ષ શિરોલંબ રહે તેમ \(\rho\) ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. જ્યારે ચોસલાને થોડોક દબાવીને છોડી દેવામાં આવે ત્યારે તે દોલનો કરે છે. દોલનનો આવર્તકાળ __________ છે.JEE Mains 2026 Medium
- M દળ અને R ત્રિજ્યાવાળી એક પાતળી વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં કોણીય વેગ \(\omega\) થી ભ્રમણ કરી રહી છે. જો સમાન પરિમાણવાળી પણ \(\mathrm{M} / 2\) દળવાળી બીજી તકતીને પ્રથમ તકતી પર સમઅક્ષીય રીતે હળવેથી મૂકવામાં આવે, તો તંત્રનો નવો કોણીય વેગ _______ છે.JEE Mains 2024 Hard
- એક કેપેસીટરનું કેપેસીટન્સ \(C=1\, \mu \,{F}\) છે તેને \(100\, volt\) ની બેટરી સાથે \({R}=100\, \Omega\) થકી એકદમ જોડવામાં આવે છે. \(....\,\times \,10^{-4}\,s.\) સમય બાદ કેપેસીટર \(50 \,{V}\) સુધી વિજભારિત થશે? [\(\ln 2=0.69\) લો]
JEE Mains 2021 Medium - એક સમાંતર પ્લેટ કેપેસિટર પર \(5 \times 10^{-6} \mathrm{C}\) વિદ્યુતભાર છે. પ્લેટોની વચ્ચે એક ડાઈઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે છે અને તે પ્લેટો વચ્ચેની જગ્યા લગભગ સંપૂર્ણપણે ભરી દે છે. જો સ્લેબની એક સપાટી પર પ્રેરિત વિદ્યુતભાર \(4 \times 10^{-6} \mathrm{C}\) હોય, તો સ્લેબનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક ________ છે.JEE Mains 2025 Medium
- નીચે આપેલ પૈકી કોનું પરિમાણ અને મૂલ્ય (લાક્ષણિક્તા) અણુના પરિમાણ જેટલું હશે?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- એક વ્યક્તિ બે ગતિમાન ટ્રેનોનું નિરીક્ષણ કરે છે જેમાંની ટ્રેન \(A\) સ્ટેશન પર દાખલ થાય છે જ્યારે ટ્રેન \(B\) \(30\,m / sec\) ની સમાન ઝડપથી સ્ટેશન પરથી નીકળે છે. જો બંને ટ્રેન \(300\,Hz\) આવૃત્તિવાળો ધ્વનિ ઉત્સર્જિત કરતી હોય તો વ્યક્તિએ નોંધેલ આવૃત્તિનો અંદાજિત તફાવત \(..........\,Hz\) હોય. (ધ્વનિની ઝડપ \(=330\,m / sec\) )JEE Mains 2023 Medium
- સૂચિ - I સાથે સૂચિ – II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ – I સૂચિ – II A. શ્યાનતા ગુણાંક I. \(\left[M L^{-1} T^{-2}\right]\) B. પૃષ્ઠતાણ II. \(\left[M L^2 T^{-2}\right]\) C. દબાણ III. \(\left[M L^0 T^{-2}\right]\) D. પૃષ્ઠ ઉર્જા IV. \(\left[M L^{-1} T^{-1}\right]\) JEE Mains 2026 Hard - રેખાઓ \(\vec{r} = (\hat{i} + \hat{j} - \hat{k}) + \lambda(a\hat{i} - \hat{j})\), \(a \neq 0\) અને \(\vec{r} = (4\hat{i} - \hat{k}) + \mu(2\hat{i} + a\hat{k})\) ના છેદનબિંદુનું ઊગમબિંદુથી અંતરનો વર્ગ છે:JEE Mains 2026 Hard
- સમીકરણોની સંહતિ \(7 x+6 y-2 z=0\) ; \(3 x+4 y+2 z=0\) ; \({x}-2{y}-6{z}=0,\) ને.. . . . .JEE Mains 2020 Hard
- એક બંધ પાત્રમાં \(200\, K\) તાપમાને \(0.1\) મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં \(0.05\) મોલ તે જ વાયુ જે \(400\, K\) તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન (\(K\) માં) લગભગ કેટલું હશે?JEE Mains 2020 Medium
- જો \(0\, \le \,x\, < \frac{\pi }{2},\) તો \(x\) ની કિમતો ની સંખ્યા મેળવો ક જેથી સમીકરણ \(sin\,x -sin\,2x + sin\,3x=0,\) થાય.JEE Mains 2019 Hard