ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

' \(n\) ' સમાન વિદ્યુત બલ્બ છે, દરેકને મેઈન સપ્લાયમાંથી સ્વતંત્ર રીતે \(p\) પાવર ખેંચવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. હવે તેમને મેઈન સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજન દ્વારા ખેંચાયેલો કુલ પાવર છે :

  1. A np
  2. B \(\frac{\mathrm{p}}{\mathrm{n}^2}\)
  3. C \(\frac{\mathrm{p}}{\mathrm{n}}\)
  4. D p
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{\mathrm{p}}{\mathrm{n}}\)

Step-by-step Solution

Detailed explanation

\(\begin{aligned} & R_s=R_1+R_2+R_3+\ldots \ldots..+R_n \\ & \frac{V^2}{P_s}=\frac{V^2}{P}+\frac{V^2}{P}+\ldots \ldots.+\frac{V^2}{P_n} \\ & P_s=\frac{P}{n}\end{aligned}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app