ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

યંગના બે સ્લિટ પ્રયોગમાં જ્યાં સમાન કંપવિસ્તારવાળા બે તરંગો વચ્ચેનો કળા તફાવત અનુક્રમે \(\pi / 3\) અને \(\pi / 2\) હોય, તેવા પડદા પરના બે બિંદુઓ \(P\) અન \(Q\) આગળની તીવ્રતાનો ગુણોત્તર \(......\) છે.

  1. A \(1: 3\)
  2. B \(3: 1\)
  3. C \(3: 2\)
  4. D \(2: 3\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(3: 2\)

Step-by-step Solution

Detailed explanation

\(I _{ vet }= I _1+ I _2+2 \sqrt{ I _1 I _2} \cos \phi\) \(= I _0+ I _0+2 I _0 \cos \frac{\pi}{3}\) \(=2 I _0+2 I _0 \times \frac{1}{2}=3 I _0\) \(I _{\text {net }}= I _0+ I _0+2 I _0 \cos 90^{\circ}=2 I _0\) \(\text { Ratio }=\frac{3}{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app