ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - પરમાણુઓ
  • JEE Mains 2021
  • મધ્યમ
  • MCQ

હાઇડ્રોજન પરમાણુ જેવો એક આયન જ્યારે \({n}=3\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે \(2.92 \times 10^{15}\, {Hz}\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે છે. તો જ્યારે તે \({n}=2\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે તે ........ \(\times 10^{15}\;Hz\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(2.46\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\mathrm{nf}_{1}=\mathrm{k}\left(\frac{1}{1}-\frac{1}{3^{2}}\right)\)

\(\mathrm{nf}_{2}=\mathrm{k}\left(1-\frac{1}{2^{2}}\right)\)

\(\frac{\mathrm{f}_{1}}{\mathrm{f}_{2}}=\frac{8 / 9}{3 / 4} \Rightarrow \mathrm{f}_{2}=2.46 \times 10^{15}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ