JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
એક બાળક જમીનથી \(10\;m\) ઊંચાઈએ રહેલા ખડકની ધાર પર ઊભો છે અને \(5\,ms ^{-1}\) ની પ્રારંભિક ઝડપથી પથ્થર સમક્ષિતિજ ફેંકે છે. હવાના અવરોધને અવગણતા, પથ્થર જમીન સાથે કેટલાના વેગથી (\(m/sec\) માં) અથડાશે? (આપેલ \(g =10\,ms ^{-2}\))
- A \(20\)
- B \(15\)
- C \(30\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(B) \(15\)
Step-by-step Solution
Detailed explanation
\(v _{ y }=\sqrt{2 g h}=\sqrt{200}\) \(v_{\text {net }}=\sqrt{25+200}=15\,m / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક છોકરો \(2 \,m\) લાંબી દોરીના છેડે \(100\, g\) નો એક પશ્થર બાંધી તેને સમક્ષિતિળ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે. \(80\, N\) જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. જે ગોળ-ગોળ ફરતા પથ્થરની મહત્તમ ઝડ૫ \(\frac{ K }{\pi}\) ભ્રમણ/મિનીટ હોય તો \(K\) શોધો (દોરી દળરહિત અને ખેંચાણ અનુભવતી નથી તેમ ધારો)JEE Mains 2022 Medium
- \(6^{\circ}\) જેટલો પ્રિઝમકોણ અને \(1.5\) જેટલો વક્કિભવનાંક \(\left( n _\gamma\right)\) ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે જેનો પ્રિઝમકોણ \(5^{\circ}\) અને વક્રિભવનાંક \(n _{ Y }=1.55\) છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા \(\left(\frac{1}{x}\right)^{\circ}\) જેટલું પરિણામી સરેરાશ વિચલન \((\delta)\) મળે છે.તો \(x\) નું મૂલ્ય \(......\) છે.
JEE Mains 2022 Medium - \(5\,mm\) અને \(10\,mm\) ત્રિજ્યાઓ ધરાવતા અને નિયમિત વિદ્યુતભારીત બે નળાકારીય સુવાહકો \(A\) અને \(B\) ને \(2\,cm\) અંતરે છૂટા પાડેલા છે. જો ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે તો, સંતુલન અવસ્થામાં ગોળા \(A\) અને \(B\) ની સપાટી ઉપર વિદ્યુતક્ષેત્રનાં :મૂલ્યોનો ગુણોત્તર \(.......\) થશે.JEE Mains 2022 Medium
- \(\mathrm{I}=12 \mathrm{~A}\) વિદ્યુતપ્રવાહ વહન કરતો એક ગાળો (લૂપ) ABCDA, એક સમતલમાં મૂકવામાં આવેલો છે, જે \(R_1=6 \pi \mathrm{~m}\) અને \(\mathrm{R}_2=4 \pi \mathrm{~m}\) ત્રિજ્યાના બે અર્ધવર્તુળાકાર ખંડોનો બનેલો છે. કેન્દ્ર O પર પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(\mathrm{k} \times 10^{-7} \mathrm{~T}\) છે. k નું મૂલ્ય ______ છે. (આપેલ છે \(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{Tm} \mathrm{A}^{-1}\))
JEE Mains 2025 Medium - જ્યારે સ્થાન સદિશ \(\vec{r}=x \hat{i}+y \hat{j}+z \hat{k}\) એ- \(\vec{r}\) અનુસાર ચિન્હ્ બદલે તો નીચેનામાંનો કયો સદિશ ચિન્હ્ બદલાવાથી ઉલટાશે નહીં?JEE Mains 2026 Easy
- યંગનાં બે સ્લિટ (ડબલ સ્લિટ પ્રયોગ) માં \(2\, mm\) અંતરે આવેલી બે સ્લિટ થી એક મીટર અંતરે પડદો ગોઠવવામાં આવ્યો છે. જ્યારે \(500\, nm\) તરંગલંબાઈ વાળા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર ...........\(mm\) હશે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(A\) પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\mu \) છે.જો કિરણ \(AB \) બાજુ પર \(\theta \) કોણે આપાત થાય તો તે બાજુ \(AC\) માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
JEE Mains 2015 Hard - એક બેટરીનો ઉપયોગ કરીને, એક 100 pF કેપેસિટરને 60 V સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે અને પછી બેટરીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ, એક બીજું અવિદ્યુતભારિત કેપેસિટર પ્રથમ કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. જો બીજા કેપેસિટર પર અંતિમ વોલ્ટેજ 20 V હોય, તો તેની કેપેસિટન્સ કેટલી હશે? (pF માં)JEE Mains 2025 Medium
- જો વિધેય \(f: R \rightarrow R\) અને \(g: R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{ll}x+2, & x<0 \\ x^{2}, & x \geq 0\end{array}\right.\) અને \(g(x)=\left\{\begin{array}{lr}x^{3}, & x<1 \\ 3 x-2, & x \geq 1\end{array}\right.\) દ્વારા વ્યાખ્યાયિત છે તો \(R\) માં રહેલ બિંદુઓની સંખ્યા મેળવો કે જ્યાં \((fog)( x )\) એ વિકલનીય ન હોય.JEE Mains 2021 Hard
- કોપર,ટંગસ્ટન,મરકયુરી અને એલ્યુમિનિયમ ની અવરોધકતા \(\rho_{ C }, \rho_{ T }, \rho_{ M }\) અને \(\rho_{ A }\) હોય તો.JEE Mains 2020 Easy
- એક \(LCR\) શ્રેણી પરિપથને લાગુ પાડેલ \(AC\) વોલ્ટેજ \(\mathrm{V}=20 \sin 200 \pi \mathrm{t}\) છે. આપેલ પરિપથ ઉદગમ માંથી \(I=10 \sin \left(200 \pi t+\frac{\pi}{3}\right)\) વિદ્યુત પ્રવાહ મેળવે તો સરેરાશ પાવર વ્યય _______ છે.JEE Mains 2024 Hard
- એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ \(0.135\, g / cm\) છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને \(y=-0.21 \sin (x+30 t)\) દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં \(x\) મીટર અને \(t\) સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય \(x \times 10^{-2} N\) છે.\(x\) નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off))JEE Mains 2021 Easy